ETV Bharat / city

કોર્ટે વિશાલ ગોસ્વામીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - granted 2 days remand of Vishal Goswami

રાજ્યમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પહેલાં ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓ સિવાય વિશાલ ગોસ્વામી સહિત અન્ય 3 આરોપીઓને સોમવારે રજૂ કરાતાં અમદાવાદ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામીના 2 દિવસના રિમાંન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી મોકલાવો આદેશ કર્યો છે.

ETV BHARAT
કોર્ટે વિશાલ ગોસ્વામીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
author img

By

Published : Jan 27, 2020, 8:04 PM IST

અમદાવાદ: ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ નોંધાયેલા પહેલાં ગુનામાં મુખ્ય આરોપી વિશાલ ગોસ્વામીના 10 દિવસના વધુ રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસના અન્ય 2 આરોપી રિન્કુ ગોસ્વામી અને અજય ગોસ્વામીને જ્યુડિશિયલ કસ્ટડી મોકલી દેવાનો આદેશ કર્યો હતો. આ અગાઉ કોર્ટે મંજૂર કરેલા 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરીવાર શેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે વિશાલ ગોસ્વામીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ છે અને જેલમાં હોવા છતાં તેમની પાસે મોબાઇલ મળી આવ્યા હતા અને જામીન પર બહાર તેમના સાગરીતો થકી વેપારીઓ પાસેથી કઈ રીતે ખંડણી માંગવાનો રેકેટ ચલાવતા હતા. આ બાબતે તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 30 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. વિશાલ ગોસ્વામી સહિત અન્ય આરોપીઓના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે, કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે, ત્યારે જે 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માગતા હતા. આ ઉપરાંત કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે સાક્ષીઓને ડરાવવા, ધમકાવવાના પણ ગુનો દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર 2019થી ગુનાખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાયદો અમલી કરાયો હતો. આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પુરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલું છું)

રાજ્યમાં ગુજકસીટોક હેઠળ નોંધાયેલા પહેલાં ગુના હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓ સિવાય વિશાલ ગોસ્વામી સહિત અન્ય ત્રણ આરોપીઓને સોમવારે રજુ કરાતા અમદાવાદ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામીના બે દિવસના રિમાંન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી મોકલાવો આદેશ કર્યો હતો.Body:અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મુખ્ય આરોપી વિશાલ ગોસ્વામીના 10 દિવસના વધું રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસના અન્ય બે આરોપીઓ રિન્કુ ગોસ્વામી અને અજય ગોસ્વામીને જ્યુડિશિયલ કસ્ટડી મોકલી દેવાનો આદેશ કર્યો હતો. અગાઉ કોર્ટે મંજૂર કરેલા 8 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને ફરીવાર શેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ છે અને જેલમાં હોવા છતાં તેમની પાસે મોબાઇલ કઈ રીતે આવ્યા અને જામીન પર બહાર તેમના સાગરીતો થકી વેપારીઓ પાસેથી કઈ રીતે ખંડણી માંગવાનો રેકેટ ચાલતો હતો તે બાબતે તપાસ કરવા માટે 30 દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી. વિશાલ ગોસ્વામી સહિત અન્ય આરોપીઓના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામી ગેંગના આરોપી સુરજ ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને બીજેન્દ્ર ગોસ્વામી વિરૂધ કુલ 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમામ આરોપીઓના 24મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિશાલ ગોસ્વામી ગેંગના કુલ 51 જેટલા આરોપીઓ સંડોવાયેલા છે ત્યારે જે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેઓ સાબરમતી જેલમાં ગેરકાયદેસર રીતે ફોન મેળવી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા. એટલું જ નહિ કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે સાક્ષીઓને ડરાવવા - ધમકાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 1લી ડિસેમ્બરથી 2019થી ગુનાખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલી કરાયો હતો. Conclusion:આ ગેંગના ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસને પુરતું બળ મળી રહે તેના માટે વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.