ETV Bharat / city

પત્ની વગર રહી ન શકતા પતિએ લગાવી મોતની છલાંગ - મોતની છલાંગ

અમદાવાદ: શહેરના રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડની પાસે આવેલી બિલ્ડીંગમાંથી ઝંપલાવીને એક વ્યક્તિએ જીવન ટુંકાવ્યું છે.આ મામલે પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.

AHD
author img

By

Published : Aug 2, 2019, 5:32 PM IST

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરમાંથી રાજેશ સોની નામના વ્યક્તિએ છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.રાજેશે છલાંગ લગાવતાની સાથે જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.રાજેશ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પત્ની વગર રહી નાં શકતા પતિએ લગાવી મોતની છલાંગ

સારવાર દરમિયાન રાજેશનું મોત થયું હતું.આ અંગે પોલીસે પણ તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાજેશ સોની તેના પરિવાર સાથે નવા વાડજમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે.રાજેશ પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં પત્ની વિના મન નાં લાગતું હોવાથી વ્યક્તિએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે.

Gj_Ahd_13_Suciside_Video_Story_7204015

અમદાવાદ:પત્ની વગર રહી નાં શકતા વ્યક્તિએ ઝંપલાવીને આપઘાત કર્યો....

અમદાવાદ: શહેરના રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડની પાસે આવેલી બિલ્ડીંગમાંથી કુદીને એક વ્યક્તિએ જીવ ટુંકાવ્યું છે.વ્યક્તિએ કુદ્તાની સાથે ઈજા પહોચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા જ્યાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું હતું.આ મામલે પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં પત્ની વિના મન નાં લાગતું હોવાથી વ્યક્તિએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરમાંથી રાજેશ સોની નામના વ્યક્તિએ છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.રાજેશે છલાંગ લગાવ્તાની સાથે જ લોકોના તોળા એકઠા થઇ ગયા હતા.રાજેશ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાજેશનું મોત થયું હતું.આ નાગે પોલીસે પણ તપાસ શરુ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે રાજેશ સોની તેના પરિવાર સાથે નવા વાડજમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે.રાજેશ પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.

સ્યુસાઈડ નોટમાં રાજેશે લખ્યું છે કે પોલીસને વિનતી છે કે હું મારા મનથી સતત પીડાઈ રહ્યો છું અને મને મારી પત્નીની ખુબ યાદ આવે છે માટે આ પગલું ભર્યું છે,મારા ઘરના દરેક સભ્ય મને ખુબ પ્રેમ કરે છે.મારા દીકરા ધર્મ તુ ભણજે બેટા હું તારી મમ્મી વિના રહી શકતો નથી મને માફ કરજે.મારી દીકરી ટ્વીન્કલ તુ સાસરે ખુબ મજામાં રહેજે,પપ્પાને યાદ કરતી નહિ,હું મમ્મી વગર રહી શકતો ન હતો.ભાવિન,રવિને હું ખુબ પ્રેમ કરું છું.મારા દીકરા ધર્મને સાચવજો એને ખુબ ભણાવજો,શીવમનું ઘર એના નામે કરી આપજો ઘરના દરેકને મારા જાય માતાજી....

મારા ઘરના સભ્યોને કોઈપણ જાતની પરેશાની પોલીસ નાં કરતા,બધા મને ખુબ સાચવતા હતા.હું મારી જાતે આ નિર્ણય લીધો છે.સૌને મારા જાય માતાજી.....માર મર્યા પછી દુકાને નોટબુકો માતાજીના મંત્ર લખેલી છે.જે માતાજીના ચરણોમાં અર્પણ કરી દેજો.LICના જે કાઈ પૈસા મળે તે મારી દીકરી ત્વીન્ક્લને આપજો, લગ્નમાં આનું તેને પોતાના પૈસાથી કર્યું હતું જે તેને પપ્પા તરફથી પાછા આપજો.મારા માથે કઈ પણ દેવું છે નહિ,મારું દેવું એટલે કે દુધના,કરીયાણાના અને છાપા-ચેનલની મળી ૨૮૦૦૦ રૂપિયા છે........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.