અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે યતીન ઓઝા દ્વારા આક્ષેપ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ યોગ્ય નથી. યતીન ઓઝા એ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે માફી માગી લીધી છે. જો કે, કોર્ટે કહ્યું કે વરિષ્ઠ વકીલ જ આવું વર્તન કરશે તો જુનિયરોમાં શું સંદેશો જશે.
સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું- વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શું સંદેશો જશે
ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાનું વકીલ તરફે સિનિયર પદ ખેંચી લેતા તેમણે આ મુદ્દે સ્ટે મેળવવા માટે કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું છે કે, જો વરિષ્ઠ વકીલ જ સંસ્થા આદર દાખવશે નહીં તો જુનિયરોને શું સંદેશો જશે.
સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને કહ્યું વરિષ્ઠ વકીલ જ આવું કરશે, તો જુનિયરોમાં શો સંદેશો જશે