ETV Bharat / city

Sukhwinder Singh visit Gujarat : પહાડી સ્વરના બેતાજ બાદશાહે ગુજરાતના કર્યા દિલથી વખાણ

author img

By

Published : May 28, 2022, 10:34 AM IST

Updated : Jun 12, 2022, 6:55 PM IST

ભારતના ફેમસ ગાયક કલાકાર સુખવિંદર સિંહ ગઈકાલે અમદાવાદની (Sukhwinder Singh visit Gujarat) મુલાકાતે આવ્યા હતા. સુખવિંદર સિંહે ગુજરાતના રીત-રિવાજોને લઈને પોતાની પ્રતિક્રિયાઓ રજુ કરી હતી. તો બીજી તરફ સુખવિંદર સિંહે એક સોંગ (Sukhwinder Singh New Song) લોન્ચને લઈને પણ વાત કરી હતી.

Sukhwinder Singh visit Gujarat : પહાડી સ્વરના બેતાબ બાદશાહે ગુજરાતના કર્યા દિલથી વખાણ

અમદાવાદ : બોલિવૂડ ગાયક કલાકાર સુખવિંદર સિંહ (Sukhwinder Singh visit Gujarat) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે બાગબાન ફિલ્મમાં કામ કરનાર કલાકાર અમન વર્મા પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ બંને કલાકારો એક ખાનગી કંપનીના (Sukhwinder Singh New Song) કાર્યક્રમમાં આવ્યા હતા. સુખવિંદર સિંહે અમદાવાદની મુલાકાત પર ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

આ પણ વાંચો : કૃતિ સેનને દેખાડી સાદગી, પિંક શરારામાં ચાહકોના દિલ છીનવી લેતી અભિનેત્રીની તસવીરો

સુખવિંદર સિંહના દિલની વાત : સુખવિંદર સિંહ શરૂઆતમાં થોડા હસી મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. તેઓએ શરૂઆતમાં (Singer Sukhwinder Singh) વાત કરી કે અમદાવાદમાં સુખવિંદર સિંહ પણ આવ્યા છે. આગળ વાત કરતા સુખવિંદરે કહ્યું કે, સરદાર સુખવિંદર સિંહ જે પણ વાત કરશે તે દિલથી કહે છે. ગુજરાતના લોકો વિવિધ તહેવારોની ઉજવણી ખુબ સારી કરે છે. ખાસ કરીને અમદાવાદના લોકો ઉત્સાહી છે. આ ઉપરાંત એક (Bollywood Singer Sukhwinder) સોંગ લોન્ચની પણ વાત કરી હતી.

આ પણ વાંચો : તમે બોલિવૂડ 'દબંગ ગર્લ'ની સ્ટાઈલ જોઈ, જૂઓ ફોટોઝ તમે પણ કહેશો 'વાહ'

સુખવિંદરે થેપલા, ગાંઠીયાની કરી વાત - વધુમા જણાવ્યુ હતું કે, કોરોના કાળ બધા લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો છે. બસ હવે આપનો પ્રેમ જોઈએ છે. આપણે આપણા તંદુરસ્તી માટે પ્રાર્થના કરીએ. બાદમાં હલળા મૂડમાં જોવા મળ્યા હતા. ગુજરાતની વાનગીની થેપલા, ગાંઠીયાની પણ વાત કરી હતી.

Last Updated : Jun 12, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.