ETV Bharat / city

Students of Gujarat University : 21 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસે ટ્રેનિંગ મેળવશે - training from IAS officers

સરકારી વિભાગમાં નોકરી મેળવવા જતાં યુવાઓને મોટેભાગે એ ખ્યાલ હોતો નથી કે સરકારી કામકાજ કઇ ઢબે થતું રહે છે. સરકારના ગ્રામીણ વિકાસ વિભાગમાં (Rural Development Department) કામકાજ શીખવાનો અનુભવ IAS અધિકારીઓ (training from IAS officers ) પાસે મેળવવાનો લહાવો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને (Students of Gujarat University) મળવાનો છે. શું છે આ ખબર જાણો.

Students of Gujarat University : 21 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસે ટ્રેનિંગ મેળવશે

author img

By

Published : Jul 8, 2022, 8:41 PM IST

અમદાવાદ- રાજ્યના સરકારી અધિકારીઓ દ્વારા થતી કામગીરીને સમજવા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ (Students of Gujarat University) રાજ્યના અલગ અલગ જિલ્લામાં જશે. જ્યાં સરકારી કચેરીમાં જઈ સનદી અધિકારીઓ પાસે ટ્રેનિંગ લેશે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેઇનેબિલિટી (Indian Institute of Sustainability) દ્વારા ચલાવવામાં આવતા એગ્રીકલ્ચર એન્ટરપ્રિનિયોરશિપ કૉર્સના (Agriculture Entrepreneurship Course at Gujarat University ) 21 વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થઈ છે. IAS અધિકારીઓ અને સરકારી અધિકારીઓ (training from IAS officers ) પાસેથી મળેલી ટ્રેનિંગ વિદ્યાર્થીને સફળ મેનેજમેન્ટ કર્તા બનાવશે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કચેરીમાં જઈ કઈ રીતે કામ થાય છે તે સમજશે વિદ્યાર્થીઓ

ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કચેરીમાં અનુભવ મેળવશે - આખા દેશની યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર એન્ટરપ્રિનિયોરશિપનો કોર્સ શરૂ કરનારી ગુજરાત યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી છે. આ કોર્સ સાથે જોડાયેલા વિદ્યાર્થી (Students of Gujarat University) રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કચેરીમાં જઈ કઈ રીતે કામ થાય છે તે સમજવું જરૂરી છે. જેના ભાગરૂપે વિદ્યાર્થી IAS અધિકારીઓ પાસે ટ્રેનિંગ (training from IAS officers ) મેળવશેે. જેમાં GLPC સાથે થયેલ MOU (MOU with GLPC ) હેઠળ વિદ્યાર્થીઓ જશે.

આ પણ વાંચોઃ Pm Narendra Modi Dream: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે જોબ સિકર્સ નહિ જોબ ક્રિએટર બનશે સાથે વિદેશી વ્યાપાર પણ કરી શકશે

આ અનુભવ વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થશે - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટનેબલિટીના (Indian Institute of Sustainability)ડાયરેકટર સુધાશું જહાંગીર જણાવ્યું કે જ્યારે આપણે એગ્રીકલચર એન્ટરપ્રિનિયોરશિપની વાત કરીએ છીએ ત્યારે એક પ્રોફેશનલ ઇકોસિસ્ટમ સાથે વિદ્યાર્થીઓને એ જાણકારી હોવી જરૂરી છે કે લોકો કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે પોલીસી મેકર્સ કામ કરે છે. જેથી ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષે GLPC સાથે MOU કર્યા (MOU with GLPC ) હતા. GLPC એ મહિલા સશક્તિકરણ મુદ્દે ખૂબ સારું કામ કરે છે. અમારા વિદ્યાર્થી (Students of Gujarat University) કેટલાક GLPC સાથે MOUઓ જિલ્લામાં જશે તો કેટલાક તાલુકા કક્ષાએ જશે અને સરકારી અધિકારીઓ (training from IAS officers ) સાથે કામ કરશે. વિદ્યાર્થીઓ ગ્રામીણ વિકાસ વિભાગમાં (Rural Development Department) કામ કરશે તો તેઓને ખ્યાલ આવશે કે કેવી રીતે સરકાર કામ કરે છે કેવી રીતે ગ્રામીણ વિકાસ વિભાગ કામ કરે છે. આ અનુભવ વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થશે. એક સિસ્ટમને સમજવામાં અને સાથે એક સફળ કર્મચારી કે સફળ એન્ટરપ્રિનિયોર બનવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનમાં મારામારી, MSWના અધ્યાપિકા ડૉ. રંજન ગોહિલ સામે ફરિયાદ

વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં જશે- આ વિશેની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ (Students of Gujarat University) અમદાવાદ, ગાંધીનગર, કચ્છ બનાસકાંઠા, સુરત અરવલ્લી, ખેડા જૂનાગઢ, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, તાપી, પાટણ, બરોડા, મહેસાણા, આનંદ, સુરેન્દ્રનગર જશે. IIS એ એક એકેડેમીક ઇન્સ્ટિટ્યૂશન છે જેથી અમે તમામ પ્રકારના કોર્સ એ રીતે ડિઝાઇન કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને વધુને વધુ એક્સપોઝર અને વધુને વધુ અનુભવ (training from IAS officers ) મળી શકે. એટલે જ નીતિ આયોગ, GIPL, નાફેડ, NCTC જેવી સંસ્થાઓ સાથે 19 MOU કરવામાં (MOU with GLPC ) આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.