ETV Bharat / city

નવરાત્રી દરમિયાન ઢોલ નગારા બનાવતાં કારીગરોની હાલત કફોડી - ahmedabad news

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ, ગાયકો અને પાર્ટી પ્લોટના માલિકોની નવરાત્રીની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે.

Drum-makers in ahmedabad
author img

By

Published : Sep 27, 2019, 8:05 PM IST

નવરાત્રીમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાની ધૂમ મચાવતા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. રાસ-ગરબાની રમઝટ બોલાવવા માટે તબલા, ઢોલ, ઢોલક, હાર્મોનિયમ સહિતના વાજિંત્રોની જરૂરિયાત પડે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી આ વાજિંત્રોની જગ્યા ઈલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ અને DJ ઓરકેસ્ટ્રાનું ચલણ વધતા પરિસ્થિતિ બદલાઈ છે.

નવરાત્રી દરમિયાન ઢોલ નગારા બનાવતાં કારીગરોની હાલત કફોડી

અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે વિસ્તારમાં ઢોલ તબલાંનું વેંચાણ કરતા ડબગર પરિવારના અનેક લોકો વાજિંત્રો મરામત કામ તેમજ વેંચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તબલાનું ચામડું તેમજ શાહી બેસાડવાનું કામ કરતાં પરિવારના લોકોની હાલત નવરાત્રી સમયે ધંધા રોજગાર વગર બેહાલ બની છે.

Intro:ગુજરાતના નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ તેમજ ગાયકો અને પાર્ટી પ્લોટના માલિકો ની નવરાત્રીની તૈયારીઓ પુરી થઈ ચૂકી છેBody:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રિમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાની ધૂમ મચાવતા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. રાસ-ગરબાની રમઝટ બોલાવવા માટે તબલા ઢોલ, ઢોલક, હાર્મોનિયમ સહિતના વાજિંત્રોની જરૂરિયાત પડે છે- પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવા વાજિંત્રો ની જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ,ડીજે ઓરકેસ્ટ્રા નું ચલણ વધતા પરિસ્થિતિ બદલાઈ છે, અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે વિસ્તારમાં ઢોલ તબલાંનુ વેચાણ કરતા ડબગર પરિવારના અનેક લોકો વાજિંત્રો મરામત કામ તેમજ વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તબલા નું ચામડું તેમજ શાહી બેસાડવાનું કામ કરતાં પરિવારના લોકો ની હાલત નવરાત્રી ના સમપૅ ધંધા રોજગારવગર બેહાલ બની છે.Conclusion:એપૃવલ. ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.