વધતા જતા અકસ્માતો અને બનાવોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાફિકના કાયદામાં સુધારા વધારા કરીને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અનેક વાહનોની નવી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી અને વાહનોના પીયૂસી સેન્ટર પૂરતા ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી હતી.આ મુદત આજે પુરી થતા નવા નિયમોનું કડકપણે પાલન કરવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ શરુ
અમદાવાદ: ટ્રાફિકના નવા નિયમોનું અમદાવાદ સહિત રાજ્યભરમાં પાલન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલિસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ,સીટ બેલ્ટ,પીયૂસી અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હેલ્મેટ,પીયૂસી અને HSRP નંબર પ્લેટને લઈને 31 ઓક્ટોબર સુધીની છૂટ આપી હતી જે હવે પૂર્ણ થઈ છે.
અમદાવાદમાં ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ શરુ
વધતા જતા અકસ્માતો અને બનાવોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાફિકના કાયદામાં સુધારા વધારા કરીને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અનેક વાહનોની નવી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી અને વાહનોના પીયૂસી સેન્ટર પૂરતા ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી હતી.આ મુદત આજે પુરી થતા નવા નિયમોનું કડકપણે પાલન કરવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.
Intro:અમદાવાદ
ટ્રાફિકના નવા નિયમોનું આજથી અમદાવાદ સહિત રાજ્યભરમાં પાલન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલિસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને હેલ્મેટ,સીટ બેલ્ટ,પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હેલ્મેટ,પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટને લઈને 31 ઓક્ટોબર સુધીની છૂટ આપી હતી જે હવે પૂર્ણ થઈ છે...
Body:વધતા જતા અકસ્માતો બનાવોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાફિકના કાયદામાં સુધારા વધારા કરીને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો.ગુજરાતમા અનેક વાહનોની નવી નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાથી અને વાહનોના પીયૂસી સેન્ટર પૂરતા ના હોવાથી રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી હતી.આ મુદત આજે પુરી થતા નવા નિયમોનું કડકપણે પાલન કરવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે...
શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વાદ ડ્રાઈવ યોજવામાં આવી છે ત્યારે કમિશનર ઓફીસ શાહીબાગ ખાતે પણ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ વિનાના વાહનચાલકો તથા સીટ બેલ્ટ વિના વાહન ચલાવનાર વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા તો દંડ ના ભરનાર વાહન ચાલકનું વાહન જમા કરવામાં આવ્યું હતું અને આરટીઓનો મેમો પણ આપવામાં આવ્યું હતું...
ટ્રાફિક નિયમોનું પાલન ના કરનાર લોકોને જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દંડવામાં આવતા ત્યારે દંડની રકમથી બચવા લોકો જાતજાતના બહાના નીકળતા હતા.ખાસ લોકો હોસ્પિટલની ઇમરજન્સી હોવાનું બહાનું વધારે નીકળતા તો કેટલાક લોકો મંદિર,મસ્જિદ જવાનું બહાનું કાઢતા હતા.આમ દંડની રકમથી બચવા લોકો અવનવા ઉપાયો અજમાવતા હતા તો પોલીસ પણ મક્કમ રહીને બહાના બતાવતા લોકો પાસેથી દંડ વસુલતી જ હતી...
બાઇટ- એમ.એમ.જોશી (PSI- ટ્રાફિક વિભાગ)
Conclusion: