ETV Bharat / city

સેટેલાઇટમાં પાનના પાર્લરની આડમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર, SOG ટીમે બે આરોપીની કરી ધરપકડ - Ahmedabad SOG Crime Team

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં (MD Drugs Business in Satellite) નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા બે આરોપીઓની SOG ક્રાઈમ ટીમે દ્વારા ધરપકડ કરી (SOG Crime Team Arrests Two Accused) હતી. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ હતો. આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી MD ડ્રગ્સ સહિત અલગ અલગ નશીલા પદાર્થોનો ખાનગી રીતે કારોબાર કરતા હતા.

સેટેલાઇટમાં પાનના પાર્લરની આડમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર, SOG ટીમે બે આરોપીની કરી ધરપકડ

author img

By

Published : Sep 20, 2022, 6:57 PM IST

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર (Ahmedabad satellite area Drugs Selling) કરતા બે આરોપીઓની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓ પાસેથી SOG ક્રાઈમે રૂપિયા 5 લાખ 71 હજારનું MD ડ્રગ્સ કબજે (MD Drugs Business in Satellite) કર્યું હતું. પોલીસ સકંજામાં દેખાતા આ બન્ને આરોપીઓના ચહેરા જેટલા માસુમ છે. તેટલા જ ખતરનાક તેમના કારનામા છે.

શીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા બે આરોપીઓની SOG ક્રાઈમ ટીમે દ્વારા ધરપકડ કરી

પાન પાર્લરની આડમાં ડ્રગ્સનું વેચાણ SOG ક્રાઈમ ટીમે (Ahmedabad SOG Crime Team) પકડેલા આ બન્ને આરોપીઓના (SOG Crime Team Arrests Two Accused) ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 31 વર્ષીય આરોપી પરબત બાબુ ઝાલા ગોકુલ આવાસ ઔડાના મકાનમાં રહે છે. પાન પાર્લરની આડમાં ડ્રગ્સનું વેચાણ કરે છે. જ્યારે 24 વર્ષીય ઉશામા શાહિદ અહેમદ બક્ષી જુહાપુરાની હરિયાલી સોસાયટીમાં રહે છે. નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે. આ બન્ને આરોપીઓ પહેલા નશાનું સેવન કરતા હતા. ત્યારબાદ ધીરે ધીરે તેઓ નશીલા પદાર્થોની હેરાફેરીના કારોબારમાં જોડાઈ ગયા હતા.

આ બન્ને આરોપીઓના ચહેરા જેટલા માસુમ છે. તેટલા જ ખતરનાક તેમના કારનામા છે.

ઇન્જેક્શનથી ડ્રગ્સનું સેવન એક આરોપી પરબત ઝાલા ઇન્જેક્શનથી આ ડ્રગ્સનું સેવન કરતો હતો. તેના હાથ પર ઇન્જેક્શનના નિશાન પણ જોવા મળ્યા હતા. SOG ક્રાઇમ એ બન્ને આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ 71 હજારના MD ડ્રગ્સ સહિત કુલ 6 લાખ 96 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ઉષામાં બક્ષી MD ડ્રગ્સ સહિતના અલગ અલગ નશીલા પદાર્થો લાવીને પરબત ઝાલાને આપતો હતો. જ્યારે આરોપી પરબત ઝાલા સેટેલાઈટના ગોકુલ આવાસ ઓડાના (Satellite Gokul Awas Auda ) મકાન પાસે આવેલા પોતાના પાનના પાર્લરની આડમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર (MD Drugs Selling in Ahmedabad) કરતો હતો.

ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ SOG ક્રાઈમની તપાસ દરમિયાન બન્ને આરોપી છેલ્લા એક વર્ષથી MD ડ્રગ્સ સહિત અલગ અલગ નશીલા પદાર્થોનો ખાનગી રીતે કારોબાર કરતા હતા. આરોપીઓ પોલીસની નજરે ન ચડે તે માટે તેઓ ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. પાનના પાર્લર પર આવતા ગ્રાહકો અને તેમના જાણીતા લોકો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને તેઓ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ન હતા.

SOG ક્રાઈમ ટીમે ગોઠવી વોચ SOG ક્રાઈમને નશાનો કારોબાર કરતા બન્ને આરોપીઓના કારનામાની જાણ થઈ અને વોચ ગોઠવી બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. MD ડ્રગ્સના કાળા કારોબારમાં પરબત ઝાલા અને ઉષ્મા બક્ષીની સાથે અન્ય આરોપીઓની સંડોવણી હોવાની પણ પોલીસને શંકા છે. તેને ધ્યાનમાં રાખીને SOG ક્રાઈમ પોલીસ દ્વારા રસીલા કારોબારના મૂળ સુધી પહોંચવા તપાસનો તકતો તૈયાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.