- દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન
- રિવરફ્રન્ટ પર બનશે વિશાળ શહીદ પાર્ક
- રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં બનશે શહીદ પાર્ક
અમદાવાદ: શાહિદ પાર્ક બનાવવા માટે મનપા અને રક્ષા મંત્રાલય MOU (મેમોરેન્ડમ ઓફ અડરસ્ટેન્ડિંગ) થયા હતા. જે અંતર્ગત હવે કેમ્પ હનુમાન મંદિર સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્ક બનવા જઈ રહ્યો છે. આ શાહિદ પાર્કમાં આજની પેઢી સહીત અન્ય ભાવિ કહેવાતા બાળકોમાં પણ દેશમાટે મોટું બલિદાન આપી ચૂકેલા અમદાવાદના શહીદોને લઇ ગૌરવની લાગણી જન્મે અને તેમની માહિતી મળી રહે તે માટે શાહિદ પાર્ક બનાવવામાં આવશે. ટૂંક જ સમયમાં આ માટે કામગીરી શરુ કરવામાં આવશે.
આ પણ વાંચો: ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું
શહીદ પાર્કને લઇ શું કહે છે ડેપ્યુટી કમિશ્નર આર કે મહેતા?