ETV Bharat / city

વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા જોઈને, ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ટકોર કરી કર્યું આ આયોજન

અમદાવાદ ટ્રાફિક પોલીસ(Ahmedabad Traffic Police) દ્વારા અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી 26મી જૂનના રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે એ ઉદ્દેશ્યથી હાઇકોર્ટે પોલીસે વિભાગને આદેશ આપ્યો છે કે લોક અદાલતનું આયોજન(Planning of Lok Court) કરી આ બાકીના ઈ ચલણ વસૂલવામાં આવે.

વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા જોઈને, ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ટકોર કરી કર્યું આ આયોજન
વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા જોઈને, ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ટકોર કરી કર્યું આ આયોજનવાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા જોઈને, ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ટકોર કરી કર્યું આ આયોજન
author img

By

Published : Jul 1, 2022, 6:54 PM IST

અમદાવાદ: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 26મી જૂનના રોજ વાહન ચાલકો ઈ-ચલણ ભરે તે માટે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ છેલ્લા 6 મહિનામાં ઈ-ચલણ વધારે ભર્યા છે. જ્યારે મહત્વનું છે કે, 57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વાહનચાલકોને ભરવાની બાકી હોય અને વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા(Reluctance Drivers to Pay E Memo) હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને(અમદાવાદ પોલીસ વિભાગ) ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન(Planning of Lok Court) કરવામાં આવ્યું છે.

26મી જૂને રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું છે

આ પણ વાંચો: ભુજમાં કાર્યરત નેત્રમ CCTV કેમેરા મારફતે એક કરોડથી વધુ રૂપિયાનો ઈ-ચલણનો દંડ ફટકારાયો

QR કોડ અને ઓનલાઈન મારફતે ઈ-ચલણની રકમ વસૂલાઈ - અમદાવાદ ટ્રાફિક પોલીસે(Ahmedabad Traffic Police) અત્યાર સુધીમાં 30 હજાર વાહન ચાલકોને SMS કરી ઇ-ચલણ ભરવા માટે જાણ કરી હતી. તેવામાં 26મી જૂને રાજ્યભરમાં લોક અદાલતનું આયોજન કરાયું છે. ટ્રાફિક પોલીસ QR કોડ અને ઓનલાઈન મારફતે પણ ઈ-ચલણની(E Memo Online) રકમ સ્વીકારી હતી.

57 લાખ 86 હજાર ઈ-ચલણની 249 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વાહનચાલકોને ભરવાની બાકી હોય અને વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે

ગુજરાતમાં સૌથી વધુ ઈ ચલણ અમદાવાદીઓએ ભર્યું હતું - 25 હજાર જેટલા ઇ ચલણ મારફતે ટ્રાફિક પોલીસે 1.61 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. મહત્વનું છે તે ઈ-ચલણ ન ભરનારા 800 થી વધુ વાહન ચાલકોના છેલ્લા 6 મહિનામાં લાયસન્સ રદ કરી દેવાયા છે. તેવામાં લોકોને પોતાના ઈ-ચલણ ભરવા માટે શહેર ટ્રાફિક પોલીસે અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.