ETV Bharat / city

દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ, ભાજપના ધારાસભ્યો સાથે કરી મુલાકાત - Droupadi Murmu Gujarat visits

રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાને લઈને એક દિવસ પહેલા NDAના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા (Droupadi Murmu Gujarat visits) છે. આ દરમિયાન તેઓ ભાજપના MLA, MP અને અન્ય કાર્યકર્તાઓ સાથે બેઠક (Murmu meet BJP MLAs in Ahmedabad) કરશે. જણાવી દઈએ કે, 18 જુલાઈના રોજ આ ચૂંટણી યોજાઈ રહી છે.

દ્રૌપદી મુર્મુનો આજે ગુજરાત પ્રવાસ
દ્રૌપદી મુર્મુનો આજે ગુજરાત પ્રવાસ
author img

By

Published : Jul 17, 2022, 8:55 AM IST

Updated : Jul 17, 2022, 2:00 PM IST

હૈદરાબાદ : NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે 17 જુલાઈના રોજ ગુજરાતના મહેમાન ( Draupadi Murmu Gujarat Visit)બનશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રવિવારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્યોને (Droupadi Murmu Gujarat visits) મળશે. ઉલ્લેખનીય છે કે, આવતી કાલે 18 જુલાઈએ આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તેઓ ગુજરાત આવી રહ્યા (Murmu meet BJP MLAs in Ahmedabad) છે.

આ પણ વાંચો : Presidential Election 2022 : મુર્મુ માત્ર 'નામથી જ રાષ્ટ્રપતિ' ન રહે : યશવંત સિંહા

સીએમની અધ્યક્ષ સ્થાન હેઠળ મળશે બેઠક - ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં ગાંધીનગર સભ્યોની બેઠક યોજવામાં આવશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને 16 થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યું હતો, રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ગાંધીનગર સંકુલમાં આજે 17 જુલાઈએ ધારાસભ્ય સાથે બેઠક કરશે.

18 જુલાઈએ ચૂંટણી : આ અગાઉ, મુર્મુની ગયા બુધવારે ગુજરાતની નિર્ધારિત મુલાકાત રાજ્યમાં ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. દેસાઈએ જણાવ્યું હતું કે, દેશના ટોચના પદ માટે 18 જુલાઈએ યોજાનારી ચૂંટણીના એક દિવસ પહેલા તે અમદાવાદમાં ભાજપના ધારાસભ્યોને અહીંના એક રિસોર્ટમાં મળશે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન કરવા માટે વિપક્ષના આ મોટાનેતાઓને દ્રૌપદીએ કરી અપીલ

ભાજપ પાસે 112 ધારાસભ્યો : 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 112 ધારાસભ્યો છે. ગુજરાતમાં તમામ 26 લોકસભા સાંસદો ભાજપના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ કોંગ્રેસના ધારાસભ્યોનું સમર્થન મેળવવા 8 જુલાઈએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

Last Updated : Jul 17, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.