ETV Bharat / city

Cattle Theft Case : ઢોર ચોરી કરતી ટોળકી પોલીસની પકડમાં - Gujarat Cattle Theft

બકરી ઈદને લઈને (Eid al Adha 2022) રાજ્યમાં કેટલા ત્તત્વો પશુઓની બેફામ ચોરીઓ કરતા હોય છે. ત્યારે અમદાવાદના સરખેજમાં પોલીસે પશુઓની ચોરી કરતી ટોળકીને (Cattle Theft Case in Ahmedabad) પકડી પાડી છે. જેમાં બે આરોપી ફરાર (Gujarat Cattle Theft) થઈ ગયા છે. પોલીસને કેવી રીતે આ ટોળકી હાથ લાગી જૂઓ.

Cattle Theft Case : ઢોર ચોરી કરતી ટોળકી પોલીસની પકડમાં

author img

By

Published : Jul 6, 2022, 11:22 AM IST

અમદાવાદ : રાજ્યમાં ચોરીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. ત્યારે હવે બકરી ઈદને લઈને પશુઓની ચોરીનું પ્રમાણ (Cattle Theft Case in Ahmedabad) વધતું જોવા મળે છે. સરખેજમાં બકરી ઈદને લઈને પશુઓની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓ ઝડપાયા છે. કારમાં છુપુ ખાનુ તૈયાર કરીને પશુઓની ચોરી કરતા હતા. પોલીસની ચેકિંગ દરમિયાન આ ગેંગ ઝડપાઈ આવી છે. જેમાં બે આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે (Gujarat Cattle Theft) શોધખોળ હાથ ધરી છે.

ચોરીઓનું પ્રમાણ વધતું - બકરી ઈદ (Eid al Adha 2022) હોવાથી પશુઓની ચોરીઓનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે આરોપી આદમ પટેલ અને મોહમંદ ઉમેશ શેખ પશુઓની ચોરી કરવા નીકળ્યા હતા. જે સમયે ફતેહવાડી સફવાન પાર્ક નજીક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે આરોપીઓ પોલીસને જોઈને i20 કાર ચાલક રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઈલેકટ્રીક ડીપી સાથે અથડાયા અને બે આરોપી પોલીસના હાથમાં આવી ગયા હતા. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે તપાસ કરતા જણાવ્યું કે, આ આરોપીઓ પશુઓની ચોરી કરવા આવ્યા હતા.

આ પણ વાંચો : ચોરી પણ ચોંકાવે તેવી, ચોરોએ છોડ્યો મેસેજ: DHOOM 4 અમે ટૂંક સમયમાં પાછા આવીશું

ગાડીને લઈને ગુચવણ - પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ કારને મોડીફાય કરીને છુપુખાના જેવુ બનાવ્યુ હતુ. જેથી પશુઓની ચોરી કરીને સરળતાથી હેરાફેરી કરી શકાય. પોલીસે એકલવ્ય સોફટવેરમાં આ કારનો નંબર પ્લેટ ચેક કર્યો તો આ નંબર પ્લેટ i10 કારનો હતો. જયારે પકડાયેલી કારનો નંબર પ્લેટ અલગ ખુલ્યુ હતુ. જેથી આરોપીઓ પોલીસથી નજર બચવા નંબર પ્લેટ બદલીને પશુઓની ચોરી કરતા હતા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્લાસ્ટીકની રસીઓ,અને કોટન રસિયો વાસની લાકડીઓ, લોખંડની પાઇપો અને છરીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : તમે ક્યારેય નહિ વિચાર્યું હોય તેવી વસ્તુંની થઇ ચોરી, જાણો કઇ રીતે આ કામને અપાયો અંજામ

બે આરોપી ફરાર - પશુઓની ચોરી કરતી ટોળકીના સહેજાદ કલ્યાણી અને ઝહીર અબ્બાસ મોમીન નામના બે આરોપી ફરાર છે. તેથી પોલીસે આ વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલુ કરી છે. જ્યારે આ ટોળકી કેટલા સમયથી પશુઓની (Goat Eid Cattle) ચોરી કરે છે. તેમજ અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા (Cattle Stealing Gang) છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.