અમદાવાદ- દેશને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જેના કારણે દેશના તમામ સ્ટોલ, દુકાન,મોલમાં પ્લાસ્ટિક થેલી પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની પાણી બોટલ નષ્ટ કરવા માટે એક મશીન Plastic ATM in Ahmedabad : વિકસવામાં આવ્યું છે. હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવ પાસે પ્લાસ્ટિકની બેગ કે પાણી બોટલ નાખવાથી તમને સામેથી ગિફ્ટ કુપન (Drop an empty water bottle and get a discount coupon)આપવામાં આવી રહી છે.
20 થી 60 ટકા સુધીની ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવે છે -અમદાવાદ કોર્પોરેશનનું વેસ્ટ પ્લાસ્ટિક ક્રશ થઈ જાય તેવું મશીન Plastic ATM in Ahmedabad : વિકસાવવામાં આવ્યું છે. જેનું પ્રથમ મશીન વસ્ત્રાપુર તળાવ ખાતે મુકવામાં આવ્યું છે. આ મશીનમાં (ATM for Plastic waste) પાણીની વેસ્ટ બોટલ કે પ્લાસ્ટિક બેગ નાખવાથી 20થી 60 ટકા ડિસ્કાઉન્ટ કુપન (Drop an empty water bottle and get a discount coupon) આપવામાં આવે છે.
આ પણ વાંચો- Plastic Road In Bilimora: 1 ટન પ્લાસ્ટિકના કચરાથી બીલીમોરા પાલિકાએ બનાવ્યો 50 મીટર લાંબો રોડ
કેવી રીતે મશીનો ઉપયોગ કરવો - આ મશીન કેવી રીતે ઉપયોગ કરવો તે સૌથી મોટા પ્રશ્ન છે. આ મશીનમાં Plastic ATM in Ahmedabad : સૌથી પહેલા પાણી બોટલ કે પ્લાસ્ટિકની બેગ નાખવી. ત્યાર બાદ મશીનમાં મુકવામાં આવેલી ડિસ્પ્લેમાં મોબાઈલ નંબર માંગશે. ત્યારબાદ સ્વિગી, પેટીએમ,ઝોમેટો,બોટ જેવી અલગ અલગ બ્રાન્ડ ડિસ્પ્લેમાં દર્શાવાશે. તેમાંથી કોઈ એક સિલેક્ટ કરતાં તમને 20 થી 60ની ડિસ્કાઉન્ટ કુપન (Drop an empty water bottle and get a discount coupon)મળશે.જે તમે ખરીદી વખતે ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો- Madhavpur Beach Gujarat: સમુદ્રકાંઠા-બીચ અભિયાનના ભાગરૂપે માધવપુર બીચ ખાતે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવશે
હાલમાં રોજના 40 જેટલા ઉપયોગ કરે છે -આ મશીન Plastic ATM in Ahmedabad : બે દિવસ પહેલા જ મુકવામાં આવ્યું છે. પરંતુ હાલમાં રોજના અંદાજિત 40 જેટલા લોકો આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ મશીન આગામી સમયમાં કાંકરિયા તળાવ અને અન્ય વિસ્તારમાં પણ મુકવામાં આવશે. એએમસીનો પ્લાસ્ટિક નિકાલનો પ્રયત્ન લોકપ્રિય (Drop an empty water bottle and get a discount coupon)બને તેવું હાલ તો લાગી રહ્યું છે.