ETV Bharat / city

અમદાવાદઃ યુવતીની મંજૂરી વિના ફોટો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

author img

By

Published : Sep 21, 2020, 4:48 PM IST

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. આ દરમિયાન તેમના મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. આ યુવકે યુવતીનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ETV BHARAT
યુવતીની મંજૂરી વિના ફોટો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. આ દરમિયાન તેમના મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. આ યુવકે યુવતીનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારાની ધરપકડ

મળતી માહિતી મુજબ, યુવતીને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની જાણ થતાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ કરીને મધ્યપ્રદેશથી રાધેશ્યામ નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી માત્ર 8 ધોરણ સુધી જ ભણેલો છે. આમ છતાં સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.

આરોપીએ જે યુવતીનો ફોટો વાયરલ કર્યો હતો, તેને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. આ ઉપરાંત લગ્ન નહીં કરવા પર અન્ય ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.