ETV Bharat / city

પુષ્ય નક્ષત્રમાં Gold-Silver ખરીદવા અમદાવાદવાસીઓ ઉમટ્યાં - જ્યોતિષશાસ્ત્ર

ધનતેરસ પહેલાં જ અમદાવાદના જ્વેલરી માર્કેટમાં આજે રોનક જોવા મળી છે. જેનું કારણ પુષ્ય નક્ષત્ર છે. આ વર્ષે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સહિતનો શુભસંયોગ છે. આવો સંયોગ 677 વર્ષ પછી જોવા મળ્યો છે. આ દિવસે લગ્ન સિવાયના શુભ કાર્યો તેમજ Gold-Silver ખરીદીને જ્યોતિષની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં Gold-Silver ખરીદવા અમદાવાદવાસીઓ ઉમટ્યાં

author img

By

Published : Oct 28, 2021, 4:59 PM IST

● પુષ્ય નક્ષત્રમાં સોનુ-ચાંદી ખરીદવું શુભ

● અમદાવાદમાં આ દિવસે 300 કરોડનું જવેલરીનું માર્કેટ

● એડવાન્સ બુકિંગ વધુ, જવેલરી શો-રૂમમાં ભીડ

અમદાવાદઃ કોરોના કાળમાં બે વર્ષ જતા રહેતા લોકો શુભ પ્રસંગો યોગ્ય રીતે ઉજવી શક્યા નહોતાં. ખરીદી પણ થઈ શકી નહોતી. તે દરમિયાન કરેલી બચતને હવે લોકો સોના- ચાંદીમાં Gold-Silver ઇન્વેસ્ટ કરી રહ્યાં છે. દિવાળી બાદ આવતા લગ્ન પ્રસંગોને લઈને અત્યારથી જ એડવાન્સ બુકિંગના ઓર્ડર અપાયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવ 4000 જેટલા ઓછા છે.

અમદાવાદના જ્વેલરી માર્કેટમાં આજે રોનક જોવા મળી

સિક્કા ખરીદવાનું ચલણ વધુ

પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીના (Gold-Silver) સિક્કા ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. જેમાં સામાન્ય રીતે લોકો 01, 02, 05 તેમજ 10 ગ્રામના સિક્કા ( Gold-Silver Coins ) ખરીદતા હોય છે. જ્યારે રોકાણ કરવા ઇચ્છતા લોકો 100 થી 200 ગ્રામની લગડીઓ ( Gold Bar) ખરીદતા હોય છે. અમદાવાદના પ્રસિદ્ધ જવેલર્સનું કહેવું છે કે, પુષ્યનક્ષત્રમાં અમદાવાદમાં 300 કરોડનું માર્કેટ છે.

અમદાવાદમાં આ દિવસે 300 કરોડનું જવેલરીનું માર્કેટ

આ પણ વાંચોઃ Guru Pushya Nakshatra : લગ્નસરા અને ઘર માટે દાગીના ખરીદવાનો ઉત્તમ દિવસ

આ પણ વાંચોઃ ફરજિયાત હોલમાર્કના કાયદાથી જ્વેલર્સ અને ગ્રાહક વચ્ચેનો વિશ્વાસ વધશે : Ahmedabad Jewelers Association

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.