ETV Bharat / city

ફિલ્મી ઢબે કારનો પીછો કરી PCBએ 1 લાખનો દારૂ પકડ્યો - પીસીબી

નવરંગપુરામાં કારમાં દારૂ હોવાની બાતમી પ્રિવેન્શન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચને મળતા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. કારચાલકે તેની કાર ફિલ્મી સ્ટાઇલથી SP રિંગરોડ તરફ કાર દોડાવી દીધી હતી. પોલીસે કારને આંતરીને 2 શખ્સોને ઝડપી લીધાં હતાં, સાથે જ પોલીસે કારમાંથી 347 બોટલ દારૂ ઝડપી લીધો છે.

ફિલ્મી ઢબે કારનો પીછો કરી PCBએ 1 લાખનો દારૂ પકડ્યો

author img

By

Published : Jul 6, 2020, 3:52 PM IST

અમદાવાદઃ :શહેરમાં ગુના નિવારણ શાખાએ GJ01 RK 7620 નંબરની કારનો છેક નવરંગપુરાથી પીછો કરીને S P રિંગરોડ સુધી પીછો કરીને કાર ઝડપી હતી. કારમાં ડેકી અને સીટો પર દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

ફિલ્મી ઢબે કારનો પીછો કરી PCBએ 1 લાખનો દારૂ પકડ્યો
ફિલ્મી ઢબે કારનો પીછો કરી PCBએ 1 લાખનો દારૂ પકડ્યો

જેમાં પેટીઓમાં 347 બોટલ વિદેશી દારૂ હતો. ચોરપોલીસની ઝડપમાં કારને નુકસાન પણ થયું હતું. હાલ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.