અમદાવાદ : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની (Rashtriya Raksha University) સ્કૂલ ઓફ સિક્યોરિટીમાં પાંચ દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લો CBI એન્ફોર્સમેન્ટ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ કાયદાના અધિકારીને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ કેમ્પમાં 19 થી વધારે ટીમે ભાગ લીધો હતો. જેમાં સુરક્ષા લઈને તમામ પાસાઓ પર લઈને ધ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં 12થી વધુ રિસર્ચ ટીમ અહીં આવી હતી.
કદમ વિશ્વવિદ્યાલય ઉપાડ્યું - સ્કૂલ ઓફ લો ડાયરેક્ટર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ડો આનંદ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ સિનિયર રિપબ્લિક પબ્લિક રીક્યુર્સ છે. આ વિશ્વવિદ્યાલય માત્ર સુરક્ષામાં જ નહિ દરેક પાસમાં કામ કરે છે. જેમાં સુરક્ષા હોય કે પછી ફોરેન્સિકની બાબતોમાં દરેક પાસા કામ કરે છે. તે લોકોને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે. જે એક આ કદમ વિશ્વ વિદ્યાલય ઉપાડ્યું છે. જેમાં સ્કૂલ ઓફ લો, સિક્યુરિટી લો એન્ફોર્સમેન્ટ એન્ડ ક્રિમિનલ જસ્ટસિ (Law Enforcement and Criminal Justice) તેના એક્સપર્ટને રાખીને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : PSI બનવાનું સપનું અધુરું રહ્યુ, પણ પીએમ મોદીના હસ્તે ગોલ્ડ મેડલ જીતીને જ જંપી સુરતની ધ્રુવીશા
19 જેટલા ટેક્નિકલ પોગ્રામ કરવામાં આવ્યા - સહાયક પ્રોફેસર કૌસ્તવ ચૌધરીએ જણાવ્યું કે, અમારી શાળા સ્કૂલ ઓફ લો,સિક્યુરિટી લો એન્ફોર્સમેન્ટ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ ભારતની ગણતરી સંસ્થાઓમાંની એક સંસ્થા છે. ક્રાઇમ સંબંધિત (Planning Related to Crime) અભ્યાસમાં કરવામાં આવે છે. આ વધારે સુર્દઢ કેવી રીતે બનાવી શકીએ તે માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજ સુધી લગભગ 19 જેટલા ટેક્નિકલ પોગ્રામ કરવામાં આવ્યા છે. જેમાં 12 થી પણ વધારે રિસર્ચની ટીમ અહીં આવી છે. જેમાં રિટાયર્ડ જજ, સિનિયર પબ્લિક પ્રોસીક્યુટર CBIના અને બીજી સંસ્થાથી લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે આવનાર સમયમાં પણ આવી રીતે (Training Camp at Rashtriya Raksha University) ટ્રેનિંગ કેમ્પ ગોઠવવામાં આવશે.