ETV Bharat / city

નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ

અમદાવાદમાં સતત બે દિવસથી થયેલા ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા તેમજ રોડ ધોવાઇ જવાની ધટના સામે આવી હતી. જેને લઇ આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવીએ (Isudan gadhvi on corruption) અમદાવાદ કોર્પોરેશનને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા હતા.

નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ
નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ
author img

By

Published : Jul 10, 2022, 4:11 PM IST

અમદાવાદઃ કોર્પોરેશન દર વર્ષ કરોડો રુપિયાના બજેટ ફાળવીને વિકાસના કામોની વાત કરવામાં આવે છે, પરંતુ તે કામ કેટલુ યોગ્ય થયું છે. તે ચોમાસુ આવતા જ સામે આવી જાય છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદથી (ahmedavad rain forecast) અમદાવાદ કોર્પોરેશન વિકાસના કામોની પોલ ખોલી નાખી છે. જેને લઇને આમ આદમી પાર્ટીના નેતાએ ભ્રષ્ટ ભાજપએ સાબિત કરી દીધું છે કે, અમદાવાદનું બજેટ ભ્રષ્ટાચારમાં વપરાય છે.

નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ

આ પણ વાંચો: Diversion Please: કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર ઠપ

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવી જણાવ્યું (Isudan gadhvi on corruption) હતુ કે, અમદાવાદમાં થયેલા નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલી નાંખી છે. દર વર્ષ કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં લેવામાં આવતા નથી. જેથી ભ્રષ્ટ ભાજપએ સાબિત કરી દીધું છે કે, અમદાવાદનું બજેટ ભ્રષ્ટાચારમાં વપરાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોટાભાગની જમીનો પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદ મળી

વધુમાં ઉમેર્યું હતુ કે, છેલ્લા 15 વર્ષથી AMC (Ahmedabad moonson corporation aap bjp) પર ભાજપ શાસન કરી રહી છે. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. દર વર્ષે 8000 કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. તો એક વોર્ડના 15 વર્ષની વાત કરીએ તો એક-એક હજાર કરોડ રૂપિયા વાપરવા મળ્યા છે. ભ્રષ્ટાચારી ભાજપ સત્તામાં આવી ગઈ છે. અમદાવાદની જનતાની સલામતી માટે બિલકુલ જાગૃત નથી તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. કરોડો-અબજો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ આજે ભ્રષ્ટ ભાજપની મહાનગરપાલિકા અમદાવાદની જનતાને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.

સ્માર્ટ સીટી એટલે સોનાના રોડ નહિ: અમદાવાદમાં જ્યારે પ્રથમ વરસાદ અંગે અને સ્માર્ટ સીટી અંગે સવાલ કરવામાં આવ્યો (aap slap bjp), તે સમયે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ જણાવ્યું હતુ કે, સ્માર્ટ સીટી એટલે સોનાના રોડ નહિ, પરંતુ કદાચ ચેરમેન ખબર એ વાતથી અજાણ હશે કે, સ્માર્ટે સીટી એટલે શહેરની જનતાને સારા રોડ, રસ્તા તેમજ સારી સુવિધા આપવી. અમદાવાદ મહાનગર પાલિકાના આ રસ્તા પર માત્ર ચોમાસામાં જ નહિ ચોમાસા સિવાય પણ રોડ પર ભુવા પડી ગયા હોય તેવા કેસ સામે આવતા હોય છે. તો આ અમદાવાદ શહેર સ્માર્ટ સીટી જેવી સુવિધા ક્યારે મળશે તે એક મોટો સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.