હાલ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા તેમજ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાહેરમાં રોકડ રકમ પર તવાઇ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટમાંથી ગુરૂવારે 13 લાખની જૂની ચલણી નોટ મળી આવી છે. આ મામલે હાલ તપાસ શરૂ છે.
નોટબંધીના 2 વર્ષ બાદ... સાબરમતી રીવરફ્રન્ટમાંથી મળી લાખો રૂપિયાની જૂની ચલણી નોટ - riverfront
અમદાવાદઃ સમગ્ર દેશમાં 8 નવેમ્બર 2016નો રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. આજે બે વર્ષ વિતી ગયા હોવા છતા ગુરૂવારે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટમાંથી 13 લાખની જૂની ચલણી નોટ મળી આવી હતી.
ahd