અમદાવાદઃ આ કંપનીની સ્થાપના ટોચના પરફોર્મિંગ નેટવર્ક વિશ્વસનીયતા ધરાવતા એન્જિનિયર્સ, સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર્સ, નેટવર્ક આર્કિટેક્ટ્સ અને વૈશ્વિક સ્તરના નેટવર્ક ડેટા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં જ નેટએનાલિટીક્સ કંપનીએ અમદાવાદમાં આર એન્ડ ડી અને કામગીરી સેન્ટર વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં 50 મિલિયન ડોલરના રોકાણ યોજનાની જાહેરાત કરી છે.
કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે - Investment
વૈશ્વિક કોરોના રોગચાળો હોવા છતાં, અમદાવાદ સ્થિત નેટએનાલિટીક્સ કંપની, જ્યાં હાલમાં માત્ર ગણતરીના એન્જિનિયર્સ કાર્યરત છે, જે એક સ્ટાર્ટઅપ છે. આ કંપની કેલિફોર્નિયા, યુક્રેન અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. તે ગુજરાતના ટેક્નૉક્રેટસ અને ઇજનેરો, વિશ્વભરના કેટલાક કટીંગએજ પ્રોજેક્ટ્સ માટે કામ કરવા ભરતી કરશે.
કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે