સભા રાત એટલે કે સબસે બારાત એટલે કે મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરીને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી અને યાદ કરવામાં આવે છે.આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં તૈયારીના ભાગરૂપે દરેક કબરોને સાફસૂફ કરી રંગરોગાન કરવામાં આવ્યો છે.
આજે મુસ્લિમ સમાજ દ્રારા સબે બારાતની ઉજવણી કરાશે
આમદાવાદ: આજે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સબે બારાતની ઉજવણી કરવામાં આવશે એટલે કે તેમના મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરવામાં આવશે.
સ્પોટ ફોટો
સભા રાત એટલે કે સબસે બારાત એટલે કે મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરીને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી અને યાદ કરવામાં આવે છે.આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં તૈયારીના ભાગરૂપે દરેક કબરોને સાફસૂફ કરી રંગરોગાન કરવામાં આવ્યો છે.
Intro:આવતીકાલે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સબે બારાત ની ઉજવણી કરવામાં આવશે એટલે કે તેમના મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરવામાં આવશે
Body:સભા રાત એટલે કે સબસે બારાત એટલે કે મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરી ને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી અને યાદ કરવામાં આવે છે
Conclusion:આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં આવતીકાલે તૈયારીના ભાગરૂપે દરેક કબરો ને સાફસૂફ કરી રંગરોગાન કરવામાં આવ્યો હતો