ETV Bharat / city

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ વચ્ચે MoU - Industry educational institutions

ગુજરાત સરકાર અને GCCI દ્વારા આઇ-હબ સાથે સંયુક્ત કરવામાં આવેલી પહેલથી નવા ઉદ્યોગો અને ઉદ્યોગોમાં નવા સંશોધનથી આવનારા સમયમાં ટેકનોલોજીને વેગ મળશે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Mar 2, 2021, 5:47 PM IST

Updated : Mar 2, 2021, 6:36 PM IST

  • GCCI અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ વચ્ચે MoU કરાયા
  • ઉદ્યોગ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર એક સાથે મળીને કરશે કામ
  • રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવા ઉદ્યોગને સામેલ કરવામાં આવશે

અમદાવાદ: GCCIએ ઉદ્યોગ ઘણી સમસ્યાઓના નિરાકરણ માટે startup ની સાથે સાથે સંશોધન માટે પણ માર્ગ મોકળો કર્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છેે. GCCI પ્રધાન પથિક પટવારીએ સંબોધન કરતા જણાવ્યું કે, ઉદ્યોગ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર હવે એક સાથે મળીને કામ કરશે. ઓછામાં ઓછા એક સ્ટાર્ટઅપને ત્રણ વર્ષના ગાળામાં યુનિકોર્નમાં રૂપાંતરિત કરવા પ્રયાસો કરવામાં આવશે. એક સાથે ત્રણેય ક્ષેત્રની સંયુક્ત કામગીરીથી ટેકનોલોજીમાં નવો વળાંક આવશે. સાથે સાથે નવા નવા સંશોધનો થશે અને ઉદ્યોગોમાં નવી નીતિથી પણ આવશે.

Last Updated : Mar 2, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.