ETV Bharat / city

એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા, AMC આવ્યું હરકતમાં - અમદાવાદમાં મચ્છરજન્ય રોગ

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય રોગચાળોના કેસમાં વધારો(Mosquito Borne Disease Cases Increase) જોવા મળી રહ્યો છે. સ્વાઈન ફ્લૂ કેસમાં પણ વધારો થતાં અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) એક્ટિવ મોડમાં આવ્યું છે.

એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા, AMC આવ્યું હરકતમાં

author img

By

Published : Aug 9, 2022, 7:38 PM IST

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે પણ કોર્પોરેશનની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના બાદ સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં 108 કેસ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા કોર્પોરેશન હરકત(Ahmedabad Municipal Corporation on Active Mode) આવ્યા છે.

એક જ દિવસમાં 108 કેસ સ્વાઇન ફલૂ ના કેસ નોંધાયા કોર્પોરેશન હરકત આવ્યુ છે.

અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 154 કેસ નોંધાયા - અમદાવાદમાં કોરોના કેસમાં(Corona case in Ahmedabad) રાહત મળ્યા બાદ સ્વાઇન ફ્લૂના કેસ(Cases of Swine Flu) વધારો જોવા મળી રહ્યો છે. 8 ઓગસ્ટ 2022ના માત્ર એક જ દિવસમાં 108 કેસ નોંધાયા છે. જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં કુલ 154 કેસ નોંધાયા છે. જેમાં 100 જેટલા દર્દી હાલમાં વી.એસ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 245 જેટલા દર્દીને આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ

બાળકોમાં વધારો કેસ જોવા મળ્યા - શહેરમાં કુલ 154 જેટલા કેસ સ્વાઈન ફ્લૂ કેસ નોંધાયા છે. 154 કેસમાંથી 48 કેસ બાળકોમાં નોંધાયા છે. જેમાં 5 વર્ષ સુધીના બાળકો 8 કેસ જ્યારે 5થી 15 વર્ષના 40 બાળકોમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે.

ઝાડા ઉલ્ટીના કેસમાં ભારે ઉછાળો નોંધ્યા - મચ્છરજન્ય કેસની(Mosquito Disease in Ahmedabad) સાથે સાથે પાણીજન્ય રોગ પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જેમાં ઝાડા ઉલટી કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં ઝાડ ઉલટી 312 કેસ, કમળાના 71 કેસ, ટાઇફોઇડના કેસ 102 કેસ નોંધ્યા છે. જ્યારે મચ્છરજન્ય કેસમાં(Mosquito Borne Disease) સાદા મેલેરિયા 47 કેસ, ઝેરી મેલેરિયાના કેસ 1 કેસ, ડેન્ગ્યુના 41 કેસ, ચીકનગુનિયાના 03 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ(Corporation Health Department in Ahmedabad) દ્વારા 20,714 લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસ 1030 સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ વર્તાવ્યો કહેર

ક્લોરીન ગોળીઓનું સતત વિતરણ ચાલુ - કોર્પોરેશન દ્વારા સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન 1304 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બેક્ટેરિયા લોજીકલ તપાસ(Bacteria logical investigation) માટે 316 પાણીના નમૂના લેવામાં આવ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન 17 પાણીના સેમ્પલ અનિફ્ટ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.