ETV Bharat / city

Police Grade Pay Issue : ગ્રેડ પે મામલે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કરી નીલમ મકવાણાની મુલાકાત

પોલીસ ગ્રેડ પે મામલે(Police Grade Pay Issue) અમદાવાદના રખિયાલની સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ(Suspended female constable) નીલમ મકવાણાની કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મુલાકાત લીધી(MLA Himmatsinh Patel visits Neelam Makwana) હતી. વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે નીલમ મકવાણાને ન્યાય આપવાની માગ સાથે પત્ર પણ લખ્યો હતો. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સાથે પોલીસનું અયોગ્ય વર્તન અને મહિલાને પગાર પણ ન અપાતા કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

Police Grade Pay Issue
Police Grade Pay Issue
author img

By

Published : Apr 2, 2022, 5:29 PM IST

અમદાવાદ : પોલીસ ગ્રેડ પે મામલે(Police Grade Pay Issue) નીલમ મકવાણાને આશ્વાસન આપવા પહોંચેલા હિંમતસિંહ પટેલે(MLA Himmatsinh Patel visits Neelam Makwana) જણાવ્યું હતું કે, આ મામલે સરકારે સહાનુભૂતિ રાખવી જોઈએ. માનવતાના ધોરણે સરકારે પહેલા તેમને જમીન મુક્ત કરવા જોઈએ. જ્યારે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સાથે પોલીસનું અયોગ્ય વર્તન અને મહિલાને પગાર પણ ન અપાતા કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

Police Grade Pay Issue

આ પણ વાંચો - Grade Pay Issue : ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપતા મહિલાઓની કરાઈ અટકાયત

હર્ષ સંઘવી સાથે કરશે મુલાકાત - હિંમતસિંહે જણાવ્યું હતું કે, નિલમબેને દરેક પોલીસ સભ્યો માટે કામ કર્યું છે ત્યારે તેમને પોતાના હક મળે તે માટે લડત લડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં નીલમબેન ગૃહપ્રધાન હર્ષ સંઘવીને મળવા જવાના છે ત્યારે આગામી સમયમાં આ મામલે નવા ખુલાસા સામે આવી શકે છે.

આ પણ વાંચો - 14th Gujarat Assembly 2022: છેલ્લા દિવસે ગ્રેડ પે મુદ્દો ઉઠ્યો, SRP જવાન વિધાનસભા બહાર ધરણા પર બેઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.