ETV Bharat / city

નેનો ફોનથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઈ - fack call center

અમદાવાદઃ સાયબર ક્રાઈમે દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાંથી 19 આરોપીઓની ધરપકડ કરી છે. લાઈફ ઈન્શ્યોરન્સ અને પોલિસી હોલ્ડરને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયા ખંખેરી કરનાર ફેક કોલ સેન્ટર ગેંગને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધી છે. જો કે, આ કોલ સેન્ટર અન્ય કોઈ રીતે નહિ, પણ નેનો ફોનથી ચલાવવામાં આવતું હતુ અને નેનો ફોનથી ચાલતા કોલ સેન્ટરનો આ પહેલો કિસ્સો છે.

fack call center caught in delh
author img

By

Published : Oct 12, 2019, 11:31 PM IST

સાયબર ક્રાઈમે દિલ્હીથી એક કોલ સેન્ટર ઝડપી 19 લોકોની ધરપકડ કરી છે. સાયબર સેલના PI વી બી બારડ અને PSI અલ્પેશ મહિડાને બાતમી મળી હતી કે, દિલ્હીના કેટલાક શખ્સો ઈન્સ્યોરન્સ પોલિસી રદ થઈ હોય તો, તેને ચાલુ કરવાના નામે ઠગાઈ કરી રહ્યા છે. જેથી પોલીસે તેની પર કામ શરૂ કર્યું હતું, પણ તપાસ કરતા આ કોલ સેન્ટર સેન્ટરમાં પહેલી એવી મોડસ ઓપ્રેન્ડી સામે આવી જેમાં નેનો ફોન વાપરવામાં આવતો હતો. નેનો મોબાઈલ અને વોઈસ ચેન્જર મોડ્યુલ વડે કોલ સેન્ટરર પોલિસી હોલ્ડરને ફોન કરતા હતા અને જેથી મહિલાનો અવાજ પુરુષમાં કન્વર્ટ થઈ જતો હતો અને પુરુષનો અવાજ મહિલામાં કન્વર્ટ થઈ જતો હતો. વોઈસ ચેન્જર ઍપ્લિકેશન મારફતે આ ટેકનીકનો ઉપયોગ કરીને નાગરિકોને છેતરવામાં આવતા હતા. અત્યાર સુધીમાં તો, પોલીસે અનેક વખત કોલ સેન્ટરને ઝડપ્યા છે, પરંતુ આ મોડસ ઓપ્રેન્ડી પહેલી વખત સામે આવી છે. આ નેનો ફોન આંગળીના બે વેઢા જેટલી સાઈઝના છે, પણ તેના થકી કરોડો રૂપિયા ખંખેરી લેવાય છે.

નેનો ફોનથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઈ

સાયબર ક્રાઈમના DCP રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓ તો એટલી હદે તૈયાર છે કે, અમુક ઈન્ટર્નશીપ કરવા આવેલી યુવતીઓને પણ ભનક આવવા દીધી ન હતી કે, તે જગ્યાએ ફેક સેન્ટર ચાલે છે. આખરે પોલીસ આ આરોપીઓમાંથી બે નિર્દોષ યુવતીને મુક્ત કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરી માનવતા દાખવશે.

Intro:અમદાવાદ: સાયબર ક્રાઈમેં દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાંથી ૧૯ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. લાઈફ ઇન્શ્યોરન્સ અને પૉલિસી હોલ્ડરને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયા ખંખેરી નાખનારા ફેક કૉલ સેન્ટરની ગેંગને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધી છે. જો કે આ કૉલ સેન્ટર અન્ય કોઇ રીતે નહિ પણ નેનો ફોનથી ચલાવવામાં આવતું હતુ અને નેનો ફોનથી ચાલતા કૉલ સેન્ટર સેન્ટરનો કેસ કરવાનો આ પહેલો કિસ્સો છે.Body:સાયબર ક્રાઇમે દિલ્હીથી એક કૉલ સેન્ટર સેન્ટર ઝડપી 19 લોકોની ધરપકડ કરી છે. સાયબર સેલના પીઆઇ વી બી બારડ અને પીએસઆઇ અલ્પેશ મહિડાને બાતમી મળી હતી દિલ્હીના કેટલાક શખ્સો ઇન્સ્યોરન્સ પૉલિસી રદ થઇ હોય તો તેને ચાલુ કરવાના નામે ઠગાઇ આચરે છે. આ પ્રકારની અરજી અને ફરિયાદો આવી હતી જેથી પોલીસે તેની પર કામ શરૂ કર્યું હતું. પણ તપાસ કરતા આ કૉલ સેન્ટર સેન્ટરમાં પહેલી એવી મોડસઓપ્રેન્ડી સામે આવી જેમાં નેનો ફોન વાપરવામાં આવતો હતો. નેનો મોબાઈલ અને વોઈસ ચેન્જર મોડ્યુલ વડે કૉલ સેન્ટરર પૉલિસી હોલ્ડરને ફોન કરતા હતા અને જેથી મહિલાનો અવાજ પુરુષમાં કન્વર્ટ થઇ જતો હતો અને પુરુષનો અવાજ મહિલામાં કન્વર્ટ થઇ જતો હતો. વોઈસ ચેન્જર ઍપ્લિકેશન મારફતે આ ટેકનીકનો ઉપયોગ કરીને નાગરિકોને છેતરવામાં આવતા હતા. અત્યાર સુધીમાં તો પોલીસે અનેક વાર કૉલ સેન્ટરનો કેસ કર્યો છે પણ આ મોડસઓપ્રેન્ડી પહેલી વાર સામે આવી છે. આ નેનો ફોન આંગળીના બે વેઢા જેટલી સાઇઝના છે પણ તેના થકી કરોડો રૂપિયા ખંખરી લેવાય છે.

સાયબર ક્રાઇમના ડીસીપી રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આરોપીઓ તો એટલી હદે તૈયાર છે કે અમુક ઇન્ટર્નશીપ કરવા આવેલી યુવતીઓને પણ ભનક આવવા દીધી ન હતી કે તે જગ્યાએ ફેક સેન્ટર ચાલે છે. આખરે પોલીસ આ આરોપીઓમાંથી બે નિર્દોષ યુવતીને મુક્ત કરવા કાયદેસરની કાર્યવાહી કરી માનવતા દાખવશે.

બાઈટ- રાજદીપસિંહ ઝાલા(ડીસીપી- સાયબર ક્રાઈમ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.