અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દાદરા નગર હવેલી, વલસાડ, સૂરત, નવસારી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત અનેક અનેક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 અને 18ના રોજ વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભારતીય અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીઃ ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પડી શકે છે ધોધમાર વરસાદ - વરસાદ
ગુજરાતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે ત્યારે આગામી 24 કલાક અને સતત ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 21મી જૂને રાજ્યમાં કેટલાક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીઃ ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પડી શકે છે ધોધમાર વરસાદ