ETV Bharat / city

વરસાદી પાણી ભરવાના સવાલ મુદ્દે મેયરની ચુપ્પી - Road and Building Committee

અમદાવાદ ભારે વરસાદ(Heavy rain in Ahmedabad) કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ રોડ રસ્તા તૂટી જવાની ઘટના લઈને કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન(Protest by Congress) કરવામાં આવ્યું હતું.

વરસાદી પાણી ભરવાના સવાલ મુદ્દે મેયરની ચુપ્પી
વરસાદી પાણી ભરવાના સવાલ મુદ્દે મેયરની ચુપ્પીવરસાદી પાણી ભરવાના સવાલ મુદ્દે મેયરની ચુપ્પી
author img

By

Published : Jul 25, 2022, 10:24 PM IST

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ ચોમાસામાં આવતા જ કોર્પોરેશન કામગીરી લઈને સવાલ ઉભા થાય છે.આ વર્ષે પણ પ્રિ મોન્સૂન કામગીરીની(Premonsoon Operations) પોલ સામે આવી છે. બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને લઈ સવાલ પૂછતાં અમદાવાદ શહેરના મેયર મૌન જોવા મળ્યા હતા.

કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ કારણે જનતા મુશ્કેલમાં

રોડ એન્ડ બિલ્ડીંગ ચાલુ કમિટી હલ્લા બોલ - અમદાવાદ વરસાદને કારણે અનેક જગ્યાએ ભુવા તેમજ રોડ રસ્તા ધોવાઈ જવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જેને પગલે કોર્પોરેશનના સમિતિ ખંડ(Committee Room of Ahmedabad Corporation) 1 માં ચાલતી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી(Road and Building Committee) ઘૂસીને કૉંગ્રેસે હલ્લાબોલ મચાવ્યો હતો. સમિતિ ખંડ દીવાલ પર શહેરમાં ભરાયેલા પાણી, ભુવા ફોટોગ્રાફ ચોંટાડી વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: ચાલતી કાર અચાનક રસ્તો ફાડી થઈ ગરક, જૂઓ દ્રશ્યો

કોર્પોરેશનની બેદરકારીને કારણે જનતા મુશ્કેલમાં - પ્રિ- મોન્સૂન કામગીરી સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી હતી. સાથે શહેરમાં વિકાસના નામે આડેધડ ખોદકામ કરવાથી શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી માત્ર 1 ઈંચ જેવા વરસાદમાં શહેરમાં ઘુંટણસમા પાણી ભરાઈ જવાના કિસ્સા જોવા મળી રહી રહ્યા છે. પ્રાઇવેટ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ પ્લાનિંગ વિના કામો કરવામાં આવે છે.તે કામો પણ ભ્રષ્ટાચાર મોટા થાય છે. તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસમાં વિપક્ષનેતા બનાવવાની હરીફાઈ છે - મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આવેદન આપવાની વાત કરવામાં આવે છે.પરંતુ આવેદન આપવામાં આવતું જ નથી.કોગ્રેસ આગામી વિપક્ષ નેતાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને કોંગ્રેસમાં વિપક્ષ નેતા બનાવવાની હરીફાઈ ચાલી રહી છે. જ્યારે કામ કરવાની વાત સામે હોય તો ત્યારે કોંગ્રેસના કોઈ કોર્પોરેટર સામે આવતા નથી. અમે પ્રજાની વચ્ચે રહીને કામ કરીએ છીએ.

મેયર પાસે જ માહિતીનો અભાવ - જ્યારે અમદાવાદ શહેરના મેયરને શહેરમાં પડેલા વરસાદ વિશે સવાલ પૂછતાં મેયર પાસે જાણે માહિતીનો અભાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મેયર 8 ઇંચની જગ્યા 18 ઈંચ વરસાદ પડ્યો હોય તો વરસાદની પાણીના ઉતરે. આ ઉપરાંત, અનેક સવાલ જવાબ અલગ અલગ આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Damaged Roads in Vadodara : વડોદરા હવે ખાડોદરા બન્યું, રસ્તા પર ઠેર ઠેર ગાબડાં જ ગાબડાં

મેયરે પત્રકારના સવાલો વિપક્ષ સાથે સરખાવ્યા - શનિવાર અને રવિવારના રોજ નિકોલ, નારોલ, વિરાટનગર, મણિનગર જેવા વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા(Rainwater Harvesting Issue ) ઉભી થઇ હતી. અનેક વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરવા લઈ મેયરને સવાલ કરવામાં આવ્યા ત્યારે મેયર ચુપ્પી રાખવાનું પસંદ કર્યું હતું. વધુ સવાલ કરતા પત્રકારોના સવાલો વિપક્ષ નેતા સાથે સરખાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.