અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University ) પાસે આવેલી એસ્પાયર 2 બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન (Aspire two building construction) કામ ચાલી રહ્યું હતું. તે જ દરમિયાન અહીં અચાનક લિફ્ટ (Building life collapse) તૂટી પડી હતી. તેના કારણે 7 શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ મૃતકોના મૃતદેહને વી. એસ. હોસ્પિટલ (VS Hospital ) ખસેડવામાં આવ્યા હતા.
આ શ્રમિકોના થયા મોત સંજય બાબુભાઈ નાયક, જગદીશ રમેશભાઈ નાયક, અશ્વિન સોમાભાઈ નાયક, મુકેશ ભરતભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજ શંકરભાઇ ખરાડી.
-
अहमदाबाद में निर्माणाधीन इमारत में लिफ़्ट गिरने के हादसे का समाचार सुनकर अत्यंत दुःख हुआ। इस हादसे में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति मैं अपनी गहन संवेदना प्रकट करता हूं तथा घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूं। ॐ शांति
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">अहमदाबाद में निर्माणाधीन इमारत में लिफ़्ट गिरने के हादसे का समाचार सुनकर अत्यंत दुःख हुआ। इस हादसे में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति मैं अपनी गहन संवेदना प्रकट करता हूं तथा घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूं। ॐ शांति
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 14, 2022अहमदाबाद में निर्माणाधीन इमारत में लिफ़्ट गिरने के हादसे का समाचार सुनकर अत्यंत दुःख हुआ। इस हादसे में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति मैं अपनी गहन संवेदना प्रकट करता हूं तथा घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूं। ॐ शांति
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 14, 2022
એસ્પાયર અગેઈનના ભાગીદારોના નામ ભરત ઝવેરી, જગદીશચંદ્ર કાલિયા, પલ્લવી કંસારા, રમેશચંદ્ર કાલિયા, રાહુલ કાલિયા, કૈલાશચંદ્ર કાલિયા, નિલેશ કાલિયા, આશિષ શાહ, નીતિન સંઘવી, ભરત ઝવેરી, પારુલ ઝવેરી, વિપુલ શાહ.
સવારની ઘટના એસપાયર 2 નામની બિલ્ડીંગમાં સવારે 9.30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. અહીં ઘોઘમ્બા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. તે જ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી (Aspire Again building construction) પડતાં તે તમામ શ્રમિકો નીચે પટકાયા હતા.
મીડિયા દ્વારા ફાયર વિભાગને થઈ જાણ આ અંગે ફાયર બ્રિગેડના (Ahmedabad Fire Department) અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની અમને કોઈ જાણ કરવામાં નહતી આવી, પરંતુ મીડિયા અને મિત્રોના માધ્યમથી આ દુર્ઘટનાની જાણ થઈ હતી. એટલે અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, અહીં બિલ્ડીંગનો એક પણ જવાબદાર વ્યક્તિ જોવા મળ્યો નથી.