ETV Bharat / city

ગુજરાત ઝોનના મેજર જનરલ ADGએ અમદાવાદના NCC હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી, રાષ્ટ્રીય સ્તરે ગુજરાત NCC સૌથી મોખરે

author img

By

Published : Oct 14, 2021, 1:09 PM IST

ગુજરાત ઝોનના મેજર જનરલ ADG અરવિંદ કપૂરે (Gujarat General Manager ADG Arvind Kapoor) અમદાવાદ શહેરના લૉ ગાર્ડન (Law Garden) ખાતે આવેલા NCC હેડ ક્વાર્ટરની (NCC Head Quarter) મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે NCC સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે જ તેમણે વધુને વધુ લોકો NCCમાં જોડાય તે અંગે વાત કરી હતી.

ગુજરાત ઝોનના મેજર જનરલ ADGએ અમદાવાદના NCC હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી, રાષ્ટ્રીય સ્તરે ગુજરાત NCC સૌથી મોખરે
ગુજરાત ઝોનના મેજર જનરલ ADGએ અમદાવાદના NCC હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી, રાષ્ટ્રીય સ્તરે ગુજરાત NCC સૌથી મોખરે
  • જનરલ મેજરે અમદાવાદમાં લૉ ગાર્ડન ખાતે આવેલા NCC હેડ કવાર્ટરની (NCC Head Quarter) લીધી મુલાકાત
  • NCCમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે આપ્યું પ્રોત્સાહન
  • વર્ષ દરમિયાન NCCમાં થયેલા કામ અંગે કરી સમીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં NCC હેડ કવાર્ટર લો ગાર્ડન ખાતે જનરલ મેજર ADG અરવિંદ કપૂરે (Gujarat General Manager ADG Arvind Kapoor) મુલાકાત કરી હતી. તેમણે અહીં વર્ષ દરમિયાન NCCમાં થયેલી કામગીરી અંગે થઈ સમીક્ષા બેઠક પણ કરી હતી, જેમાં તેમણે NCC ગુજરાત ઝોનના વખાણ કર્યા હતા. આ સાથે જ ટ્રેનિંગ, કેમ્પ બેઝ ટ્રેનિંગ અને અન્ય બાબતનું કેવી રીતે ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પણ વાંચો- જામનગરમાં સત્યસાંઈ સ્કૂલ ખાતે NCC કેમ્પનું આયોજન, 200 વિધાર્થીઓ કેમ્પમાં હાજર

NCCનો રિપોર્ટ લેવા વડાપ્રધાને બનાવી હાઈ લેવલ એક્સપર્ટ કમિટી

ગુજરાત જનરલ મેજર ADG અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ NCCમાં કેડર રહી ચૂક્યા છે, જે અંગે થઈ થોડા દિવસ અગાઉ તેઓએ હાઈ લેવલ એક્સપર્ટ રિવ્યુ કમિટી બનાવી છે, જેમાં ભાજપના વાઈસ પ્રેસિડેન્ટ સાથે NCC અંગે થઈ એક બ્રિફિંગ પણ કરવામાં આવી છે. ત્યાર બાદ તેઓ મુખ્યપ્રધાન અને રાજ્યપાલને પણ મળ્યા હતા. NCCને વધુ મજબૂત કરવા માટે થઈ હાલ તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- વડોદરા NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ

NCC ગુજરાતના રાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહ્યા છે વખાણ

NCC માટે થઈ મારા માટે 3 ફોક્સ એરિયા રહેલા છે, જેમાં NCC નેશનલમાં જ્યારે પણ કોઈ વાત થાય ત્યારે ગર્વથી કહી શકાય કે, NCC ગુજરાત કરતા વધુ સારું અન્ય કોઈ પણ NCC રહ્યું નથી, જેમાં NCC કેડર હોય અથવા તેમને ટ્રેનિંગની વાત હોય અથવા અન્ય બાબત હોય તમામને લઈ NCC ગુજરાત મોખરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.