ETV Bharat / city

ગુજરાતમાં હિટવેવના પગલે લીંબુના ભાવમાં બમણો વધારો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવા પામ્યો છે. ગરમીથી બચવા પ્રજાજનો લીંબુપાણી, સિકંજી, શેરડીનો રસ, બાફેલી કેરીનું શરબત જેવા ઠંડાપીણા પીતા હોય છે, પરંતુ હીટવેવની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં લીંબુની અછત વર્તાવા માંડી છે. પુરવઠા સામે માંગ વધતા લીંબુના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં બમણો વધારો જોવા મળ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 9:34 PM IST

Updated : Apr 4, 2019, 12:56 PM IST

પ્રજાજનો અને એમાંય ખાસ કરીને ગૃહિણીઓ લીંબુના વધતા ભાવોથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગત અઠવાડિયા પહેલા લીંબુનો ભાવ 20 કિલોના 800થી હજાર રૂપિયા હતો. જે વધુ પડતી ગરમીની આગાહીના કારણે સીધો 1600થી 1800 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરના જમાલપુર, કાલુપુર અને નરોડા હોલસેલ માર્કેટમાં વેપારીઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, જો આ જ રીતેસતત ભાવ વધતા રહેશે તો એવા દિવસો દૂર નથી જ્યારે લીંબુ 1 નંગ દીઠ મળતા થઈ જશે.

Intro:સમગ્ર ગુજરાતમાં hitwe ની આગાહી કરવામાં આવી છે ત્યારે શહેરમાં અમદાવાદ શહેર માં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી જવા પામ્યો છે ગરમીથી બચવા પ્રજાજનો લીંબુપાણી સિકંજી શેરડીનો રસ બાફલો કેરીનું શરબત જેવા ઠંડાપીણા પીતા હોય છે પરંતુ હીટવેવની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં લીંબુની અછત વર્તાવા માંડી છે અને પુરવઠા સામે માંગ વધતા લીંબુના ભાવ માં છેલ્લા ત્રણ દિવસમાં બમણો વધારો જોવા મળેલ છે

Body:લીંબુના વધતા ભાવોથી ત્રાહિમામ પોકારી ગયેલ પ્રજાજનો અને એમાંય ખાસ કરીને ગૃહિણીઓ લીંબુના વપરાશમાં ખૂબ જ વધારો કર થવા પામી છે કરી રહી છે

Conclusion:ગત અઠવાડિયા પહેલા લીંબુ નો ભાવ 20 કિલોના 800થી હજાર રૂપિયા હતો જે વધુ પડતી ગરમી ના આગાહીના કારણે સીધો સોળસો થી ૧૮૦૦ સુધી વધેલો જોવા મળે છે અમદાવાદ શહેરના જમાલપુર કાલુપુર અને નરોડા હોલસેલ માર્કેટમાં વેપારીઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે જો આ જ રીતના સતત ભાવ વધતા રહેશે તો એવા દિવસો દૂર નથી જ્યારે લીંબુ 1 નંગ દીઠ મળતા થઈ જશે
Last Updated : Apr 4, 2019, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.