ETV Bharat / city

અમદાવાદની LD Engineering Collegeમાં 1.6 કરોડના ખર્ચે સસ્ટેનેબલ કેમ્પસ બનશે

અમદાવાદમાં Government LD Engineering Collegeનું સસ્ટેનેબલ કેમ્પસ(Sustainable campus) બનાવવામાં આવશે. જે માટે અત્યારથી જ સસ્ટેનેબલ કેમ્પસ બનાવવા માટે સોલર પ્લાન્ટ(Solar plant) લગાવવામાં આવ્યો છે. કોલેજની 11 બિલ્ડિંગમાં સોલાર પેનલ લગાવવામાં આવી(Solar panels were installed in 11 buildings of the college) છે. જે મહિને 40 ટકા જેટલી વિજળીની બચત કરે(40% electricity savings from solar panels) છે. આ ઉપરાંત સોલર વોટર હાર્વેસ્ટિંગ(Solar water harvesting), બાયોડિગ્રેડેબલ વેસ્ટ કન્વર્ટર(Biodegradable waste converter), સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(Sewage treatment plant) પણ નાખવામાં આવશે.

અમદાવાદની LD Engineering Collegeમાં 1.6 કરોડના ખર્ચે સસ્ટેનેબલ કેમ્પસ બનશે
અમદાવાદની LD Engineering Collegeમાં 1.6 કરોડના ખર્ચે સસ્ટેનેબલ કેમ્પસ બનશે
author img

By

Published : Nov 25, 2021, 5:40 PM IST

  • કોલેજની 11 બિલ્ડિંગમાં સોલાર પેનલ લગાવવામાં આવી
  • સોલાર પેનલથી 40 ટકા જેટલી વિજળીની બચત થશે
  • 48,00,000ના ખર્ચે સોલર પેનલ લગાવવામાં આવી

અમદાવાદ: અમદાવાદ શહેરની સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજમાંની એક એવી ગવર્મેન્ટ એલ.ડી એન્જિનિયરિંગના(Government LD Engineering College) કોલેજ કેમ્પસને 1,06,00,000નાં ખર્ચે સસ્ટેનેબલ કેમ્પસ બનાવવામાં આવશે(college campus will be made a sustainable campus). ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ(Climate change department), ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી(Gujarat Energy Development Authority)ના સહયોગથી આ કાર્ય પુર્ણ કરવામાં આવશે. જે માટે માર્ચ 2022 સુધીમાં સસ્ટેનેબલ કેમ્પસ તૈયાર કરવામાં આવશે(By 2022 a sustainable campus will be ready). સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રપોઝલ(Sewage treatment plant proposal) પણ અત્યારે મુકી દેવામાં આવી છે.

અમદાવાદની LD Engineering Collegeમાં 1.6 કરોડના ખર્ચે સસ્ટેનેબલ કેમ્પસ બનશે

રૂપિયા 48,00,000ના ખર્ચે સોલર પેનલ લગાવવામાં આવી

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ(LD Engineering College)ની બિલ્ડિંગોમાં 11 જેટલી સોલર પેનલ(Solar panel) અત્યાર સુધી લગાવવામાં આવી છે. જ્યાં વીજળીની બચત(Saving electricity) કરવામાં આવી રહી છે. વર્ષે આવતા લાખો રૂપિયાના બિલની બચત તેનાથી થઈ રહી છે. તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેમ્પસના કોર્ડીનેટર(Coordinator of Sustainable Development Campus) ચૈતન્ય સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યારે વીજળી માટે કોલસાનો ઉપયોગ થઈ રહ્યો છે તેથી રિન્યુએબલ એનર્જી(Renewable energy0નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કાર્બન ઉત્સર્જન(Carbon emissions) ઘટાડો કરી એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ સસ્ટેનેબલ કેમ્પસ તરફ જઇ રહ્યું છે અને આ સોલાર પેનલ એટલા માટે લગાવામાં આવી છે. 348 કિલો વોટની સોલર પેનલ(348 kW solar panel)થી 35થી 40 ટકા વીજળીની બચત મહિને થાય છે.

24,00,000 રૂપિયાના ખર્ચે રિચાર્જ વેલ કેમ્પસમાં લગાવવામાં આવશે

ચૈતન્ય સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત કેમ્પસમાં પાણીનો ઉપયોગ પણ થતો હોય છે પરંતુ પાણીની ભૂગર્ભ જળમાં પણ ઉતારવું જરૂરી છે જેથી આગામી સમયમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની મદદથી આ પાણીને ભૂગર્ભ જળમાં ઉતારવામાં આવશે. જેથી ત્રણ રિચાર્જ વેલ અત્યારે લગાવવામાં આવ્યા છે બાકીના ત્રણ રિચાર્જ વેલ નાખવામાં આવશે. 24 લાખ રૂપિયાના ખર્ચે રિચાર્જ વેલ કેમ્પસમાં લગાવવામાં આવશે. જેની મદદથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવશે અને જળ સ્ત્રોતોને ઉપર લાવવામાં આવશે. આ પાણીનો ઉપયોગ એન્જિનિયરિંગ કોલેજ ખુદ પોતાના ટ્યુબવેલથી કરી શકશે. આ ઉપરાંત 24 લાખના ખર્ચે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે. જેમાં આ પાણીનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરાશે.

10,00,000ના ખર્ચે બાયોડિગ્રેબલ વેસ્ટ કન્વર્ટર સિસ્ટમ મૂકવામાં આવશે

રૂપિાયા 10,00,000ના ખર્ચે બાયોડિગ્રેબલ વેસ્ટ કન્વર્ટર સિસ્ટમ મૂકવામાં આવશે. જેમાં કેન્ટીન, મેસ માંથી જે ડ્રાય વેટ એટલે કે લીલો કચરો છે તેને ખાતર અને બાયોગેસમાં રૂપાંતરિત કરવામાં આવશે જેના માટેના મશીનો પણ લવાશે. આ મશીનોની મદદથી ડીકમ્પોઝ કરી ખાતરને બહાર કાઢવામાં આવશે અને ગાર્ડનિંગ, વૃક્ષો વગેરે માટે ઉપયોગ કરાશે.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક

આ પણ વાંચો : PF ખાતામાં નોમિનેશન દાખલ કરવા EPFOની ઝૂંબેશ, વડોદરામાં સક્રિય 5.75 લાખ PF ખાતામાં ભંડોળ મુજબ વ્યાજ જમા કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.