ETV Bharat / city

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે પાટીદાર-OBC કાર્ડ ખેલ્યું, જાણો વિગત

અમદાવાદઃ લોકસભા 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે જાતિગત સમીકરણોને ધ્યાને રાખીને ટિકિટની ફાળવણી કરી છે અને આ વખતે કોંગ્રેસે લોકસભાની 20 જનરલ બેઠકો પર સૌથી વધુ ટિકિટો OBCને આપી છે. 20 પૈકી 9 બેઠકો ઉપર કોંગ્રેસે OBC ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. OBC બાદ કોંગ્રેસે સૌથી વધુ બેઠકો પાટીદાર સમાજને આપી છે અને 20 પૈકીની 8 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 4, 2019, 7:11 PM IST

Updated : Apr 4, 2019, 7:17 PM IST

જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને એક-એક ટિકિટ ફાળવી છે, જ્યારે બાકીની 6 રિઝર્વ સીટોમાં 4 આદિવાસી અને 2 એસ.સી કેન્ડીડેટને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, 26માંથી 4 સીટો ST માટે જ્યારે 2 સીટો એસ.સી માટે રિઝર્વ હતી.

કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોના જાતિગત સમીકરણો નીચે મુજબ છે.

SC અનામત

  • કચ્છ - નરેશ મહેશ્વરી - એસસી
  • અમદાવાદ પશ્ચિમ - રાજુ પરમાર - એસસી

ST અનામત

  • છોટા ઉદેપુર - રણજીતસિંહ રાઠવા - આદિવાસી
  • બારડોલી - તુષાર ચૌધરી - આદિવાસી
  • વલસાડ - જીતુ ચૌધરી - આદિવાસી
  • દાહોદ - બાબુ કટારા-આદિવાસી

પાટીદાર

  • રાજકોટ - લલિત કગથરા - પાટીદાર
  • પોરબંદર - લલિત વસોયા - પાટીદાર
  • વડોદરા - પ્રશાંત પટેલ - પાટીદાર
  • અમદાવાદ પૂર્વ - ગીતા પટેલ - પાટીદાર
  • અમરેલી - પરેશ ધાનાણી - પાટીદાર
  • મહેસાણા - એ.જે.પટેલ - પાટીદાર
  • સુરત - અશોક આધેવાડા - પાટીદાર
  • ભાવનગર - મનહર પટેલ - પાટીદાર

OBC

  • જૂનાગઢ - પુંજા વંશ - કોળી
  • નવસારી - ધર્મેશ પટેલ - કોળી
  • સુરેન્દ્રનગર - સોમા પટેલ - કોળી
  • પંચમહાલ - વી કે ખાંટ - ક્ષત્રિય બક્ષીપંચ
  • જામનગર - મુરૂ કંડોરીયા - આહીર
  • બનાસકાંઠા - પરથી ભટોળ - ચૌધરી
  • આણંદ - ભરતસિંહ સોલંકી - ઠાકોર
  • પાટણ - જગદીશ ઠાકોર - ઠાકોર
  • સાબરકાંઠા - રાજેન્દ્ર ઠાકોર - ઠાકોર

ક્ષત્રિય, વણિક, મુસ્લિમ

  • ક્ષત્રિય -1 ગાંધીનગર- સી જે ચાવડા - ક્ષત્રિય
  • વણિક - 1- ખેડા - બીમલ શાહ - વણીક
  • મુસ્લિમ - 1 - ભરૂચ - શેરખાન પઠાણ-મુસ્લિમ

જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને એક-એક ટિકિટ ફાળવી છે, જ્યારે બાકીની 6 રિઝર્વ સીટોમાં 4 આદિવાસી અને 2 એસ.સી કેન્ડીડેટને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, 26માંથી 4 સીટો ST માટે જ્યારે 2 સીટો એસ.સી માટે રિઝર્વ હતી.

કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોના જાતિગત સમીકરણો નીચે મુજબ છે.

SC અનામત

  • કચ્છ - નરેશ મહેશ્વરી - એસસી
  • અમદાવાદ પશ્ચિમ - રાજુ પરમાર - એસસી

ST અનામત

  • છોટા ઉદેપુર - રણજીતસિંહ રાઠવા - આદિવાસી
  • બારડોલી - તુષાર ચૌધરી - આદિવાસી
  • વલસાડ - જીતુ ચૌધરી - આદિવાસી
  • દાહોદ - બાબુ કટારા-આદિવાસી

પાટીદાર

  • રાજકોટ - લલિત કગથરા - પાટીદાર
  • પોરબંદર - લલિત વસોયા - પાટીદાર
  • વડોદરા - પ્રશાંત પટેલ - પાટીદાર
  • અમદાવાદ પૂર્વ - ગીતા પટેલ - પાટીદાર
  • અમરેલી - પરેશ ધાનાણી - પાટીદાર
  • મહેસાણા - એ.જે.પટેલ - પાટીદાર
  • સુરત - અશોક આધેવાડા - પાટીદાર
  • ભાવનગર - મનહર પટેલ - પાટીદાર

OBC

  • જૂનાગઢ - પુંજા વંશ - કોળી
  • નવસારી - ધર્મેશ પટેલ - કોળી
  • સુરેન્દ્રનગર - સોમા પટેલ - કોળી
  • પંચમહાલ - વી કે ખાંટ - ક્ષત્રિય બક્ષીપંચ
  • જામનગર - મુરૂ કંડોરીયા - આહીર
  • બનાસકાંઠા - પરથી ભટોળ - ચૌધરી
  • આણંદ - ભરતસિંહ સોલંકી - ઠાકોર
  • પાટણ - જગદીશ ઠાકોર - ઠાકોર
  • સાબરકાંઠા - રાજેન્દ્ર ઠાકોર - ઠાકોર

ક્ષત્રિય, વણિક, મુસ્લિમ

  • ક્ષત્રિય -1 ગાંધીનગર- સી જે ચાવડા - ક્ષત્રિય
  • વણિક - 1- ખેડા - બીમલ શાહ - વણીક
  • મુસ્લિમ - 1 - ભરૂચ - શેરખાન પઠાણ-મુસ્લિમ
R_GJ_AHD_10_04_APRIP_2019_CONGRESS_LOKSABHA_2019_OBC_PATIDAR_CARD_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHD

લોકસભા જીતવા કોંગ્રેસે ઓબીસી અને પાટીદાર કાર્ડ ખેલ્યું

લોકસભા 2019 ની ચૂંટણી માટે કોંગ્રેસે જાતિગત સમીકરણોને દયાને રાખીને ટિકિટની ફાળવણી કરી છે અને આ વખતે કોંગ્રેસે
લોકસભાની 20 જનરલ બેઠકો પર સૌથી વધુ ટિકિટો OBC ને આપી છે અને 20 પૈકી 9 બેઠકો ઉપર કોંગ્રેસે OBC ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.OBC બાદ કોંગ્રેસે સૌથી વધુ બેઠકો પાટીદાર સમાજને આપી છે અને 20 પૈકીની 8 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને એક- એક ટીકીટ ફાળવી છે જ્યારે બાકીની 6 રિઝર્વ સીટોમાં 4 આદિવાસી અને 2 એસ.સી
કેન્ડીડેટને ટિકિટ આપવામાં આવી છે. 26 માંથી 4 સીટો ST માટે જ્યારે 2 સીટો એસ.સી માટે રિઝર્વ હતી

કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોના જાતિગત સમીકરણો નીચે મુજબ છે.

SC અનામત 

કચ્છ - નરેશ મહેશ્વરી - એસસી
અમદાવાદ પશ્ચિમ - રાજુ પરમાર - એસસી

ST અનામત 

છોટા ઉદેપુર - રણજીતસિંહ રાઠવા - આદિવાસી
બારડોલી - તુષાર ચૌધરી - આદિવાસી
વલસાડ - જીતુ ચૌધરી - આદિવાસી
દાહોદ - બાબુ કટારા-આદિવાસી

PATIDAR

રાજકોટ - લલિત કગથરા - પાટીદાર
પોરબંદર - લલિત વસોયા - પાટીદાર
વડોદરા - પ્રશાંત પટેલ - પાટીદાર
અમદાવાદ પૂર્વ - ગીતા પટેલ - પાટીદાર
અમરેલી - પરેશ ધાનાણી - પાટીદાર
મહેસાણા - એ.જે.પટેલ - પાટીદાર
સુરત - અશોક આધેવાડા - પાટીદાર
ભાવનગર - મનહર પટેલ - પાટીદાર

OBC

જૂનાગઢ - પુંજા વંશ - કોળી
નવસારી - ધર્મેશ પટેલ - કોળી
સુરેન્દ્રનગર - સોમા પટેલ - કોળી
પંચમહાલ - વી કે ખાંટ - ક્ષત્રિય બક્ષીપંચ
જામનગર - મુરૂ કંડોરીયા - આહીર
બનાસકાંઠા - પરથી ભટોળ - ચૌધરી 
આણંદ - ભરતસિંહ સોલંકી - ઠાકોર
પાટણ - જગદીશ ઠાકોર - ઠાકોર
સાબરકાંઠા - રાજેન્દ્ર ઠાકોર - ઠાકોર

ક્ષત્રિય,વણિક,મુસ્લિમ

ક્ષત્રિય -1 ગાંધીનગર- સી જે ચાવડા - ક્ષત્રિય
વણિક - 1- ખેડા - બીમલ શાહ - વણીક
મુસ્લિમ - 1 - ભરૂચ - શેરખાન પઠાણ-મુસ્લિમ
Last Updated : Apr 4, 2019, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.