ETV Bharat / city

Kejriwal Gujarat Visits : કેજરીવાલની ત્રીજી ગિફ્ટ, મહિલાઓને આપી શકે છે ગેરંટી - World Tribal Day 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતી કાલ બુધવારે એક દિવસ માટે અમદાવાદ પ્રવાસે આવી રહ્યા (Kejriwal Gujarat Visits) છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ગુજરાતની જનતાને ત્રીજી ગેરંટી આપી શકે છે, જેમાં મહિલાઓ માટે મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

Kejriwal Gujarat Visits
Kejriwal Gujarat Visits
author img

By

Published : Aug 9, 2022, 6:53 PM IST

Updated : Aug 9, 2022, 7:46 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ સાથે ચૂંટણી જંગની તૈયારી કરી દીધી છે. જેને લઈ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા (Kejriwal Gujarat Visits) છે. આવતીકાલ એટલે કે, બુધવારે અમદાવાદમાં સભા સંબોધીને ત્રીજી ગેરંટી આપશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ગેરંટી મહિલા લઈને હોય શકે (Guarantee of Arvind Kejriwal) છે.

કેજરીવાલનું ત્રીજુ ગિફ્ટ મહિલાઓને આપી શકે છે ગેરંટી

કેજરીવાલની અમદાવાદ મુલાકાત : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલ બુધવાર એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યા (Kejriwal Gujarat Visits) છે. જે બપોરના 2 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ ત્યારબાદ, વૈષ્ણોદેવી ખાતે સાંજે 5 વાગે સભા સંબોધીને ગુજરાત વિધાનસભાન ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ધ્યાનમાં રાખીને વધુ એક ગેરંટી આપશે. આ ગેરંટી મહિલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી શકે (Guarantee of Arvind Kejriwal) છે.

આ પણ વાંચો : કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઈલુ ઈલુ, ટૂંક સમયમાં એ ભાજપમાં ભળી જશે: કેજરીવાલ

આદિવાસી લોકો માટે પેશા કાનૂન : ઈશુદાન ગઢવીએ આજ વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day 2022) શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દરેક આદિવાસી જે તેમના જળ, જમીન અને જંગલ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજ માટે જે ગેરંટીઓ આપી છે તેમાં આદિવાસીઓ હિત માટે ‘આપ’ ‘પેશા કાનૂન’ લાગુ કરશે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી આદિવસી સમાજના હિતને ધ્યાનમાં લઈને બંધારણની અનુસૂચિ 5 પણ લાગુ કરશે.

ભાજપના કારણે આદિવાસી લાભથી વંચિત : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના દરેક ગામડામાં સારી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક અને રોડ રસ્તા બનાવવામાં આવશે. ભાજપના લાલચું નેતાઓના કારણે આદિવાસીઓને કોઈ લાભ મળ્યો નથી. ભાજપના કારણે આદિવાસી સમાજ ગરીબી જીવી રહ્યો છે. જો મુખ્યપ્રધાન આદિવાસી સમાજનું ભલું કરી રહ્યા છે, તો તે ‘પેશા કાનૂન’ (Profession Act For Tribal ) ક્યારે લાગુ કરશે, તે મોટો સવાલ છે.

આ પણ વાંચો : ભાજપના ભ્રષ્ટાચારને કારણે દેવામાં ડૂબ્યું ગુજરાત: કેજરીવાલ

ભાજપના કારણે આદિવાસી સમાજ ગરીબ : સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બંધારણની અનુસૂચિ 5 હેઠળ ઘણા વિસ્તારો આરક્ષિત છે. એમાં ગુજરાતના 13 જિલ્લાના 51 તાલુકામાં 5884 આદિવાસી ગામડાઓનો સમાવેશ થાય છે. આથી આદિવાસીઓ ઈચ્છે એ કામ ત્યાં થઈ શકે, પરંતુ આ 5884 આદિવાસી ગામડાઓમાં ભાજપના લાલચું નેતાઓના કારણે આદિવાસીઓને ત્યાં કોઈ લાભ મળ્યો નથી. ભાજપના કારણે આદિવાસી સમાજ ગરીબ જ રહી ગયો છે. આદિવાસી સમાજના કલ્યાણ માટે આદિવાસીઓને 5 ગેરંટીઓ આપી છે. જેમાં બંધારણની અનુસૂચિ 5 લાગુ કરવામાં આવશે, ‘પેશા કાનૂન’ લાગુ કરવામાં આવશે, જે આદિવાસીઓના કાચા મકાન છે એને પાકા મકાન બનાવી આપવામાં આવશે.

Last Updated : Aug 9, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.