અમદાવાદ- ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ 29 ફેબ્રુઆરી, 2020 સુધીના મોબાઇલ ગ્રાહકોના આંકડા અંગે એક રીપોર્ટ જારી કર્યો હતો. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત સમયગાળામાં જિઓએ 2.92 લાખ ગ્રાહકોનો અને BSNLએ 13,000 ગ્રાહકોનો વધારો નોંધાવ્યો છે. આ વધારા સાથે જિઓના કુલ 2.36 કરોડ ગ્રાહકો થયા છે અને BSNLના 61.11 લાખ ગ્રાહકો છે.
જિઓ અને BSNLના ગ્રાહકોમાં વધારો નોંધાયોઃ ટ્રાઈનો રિપોર્ટ - ટેલિકોમ સેક્ટર
કોવિડ મહામારીના પગલે લોકડાઉન આવ્યું તેના એક મહિના અગાઉથી જ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને મંદીની અસર અનુભવાતી હતી. ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી છે, પરંતુ જિઓ અને BSNLએ ફેબ્રુઆરી 2020માં પણ તેના ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો.
જિઓ અને BSNLના ગ્રાહકોમાં વધારો નોંધાયોઃ ટ્રાઈનો રિપોર્ટ