ETV Bharat / city

ISRO Gaganyan Mission : ટૂંક સમયમાં લોન્ચ થશે ગગનયાન, ટેકનોલોજીથી લઈ મશીનરી અને રોકેટ બધું જ હશે સ્વદેશી - Nilesh Desai, Space Application Center Director

અમદાવાદમાં આવેલું ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ત્યારે ETV BHARAT ની ડાયરેક્ટર નીલેશ દેસાઈ ( Nilesh Desai Space Application Center Director) સાથેની એક્સક્લૂસિવ વાતચીત થઇ હતી. ગગનયાન (ISRO Gaganyan Mission) વિશે જાણકારી મેળવવા ક્લિક કરો.

ISRO Gaganyan Mission : નિહાળો ETV Bharat ની સ્પેસ એપ્લિકેશન સેન્ટર ડાયરેક્ટર નીલેશ દેસાઈ સાથેની એક્સક્લૂસિવ વાતચીત

author img

By

Published : Apr 9, 2022, 6:06 AM IST

Updated : Apr 9, 2022, 8:23 AM IST

અમદાવાદ: દુનિયાના નામાંકિત 6 સ્પેસ સેન્ટર ગણતરી થાય છે. એમાંના એક ભારતના સ્પેસ સેન્ટર ઈસરો (Ahmedabad ISRO)એે પોતાના 52 વર્ષ પૂર્ણ કર્યા છે. અમદાવાદમાં આવેલા ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ત્યારે ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નીલેશ દેસાઈ( ( Nilesh Desai Space Application Center Director)) સાથે ETV BHARAT રિપોર્ટર રાહુલ ત્રિવેદીની ગગનયાનને (ISRO Gaganyan Mission) લઇને એક્સક્લૂસિવ વાતચીત નિહાળો.

ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ડાયરેક્ટર નીલેશ દેસાઈ સાથેની એક્સક્લૂસિવ વાતચીત

પ્રશ્ન 1 -અમદાવાદ ISRO એપ્લિકેશન સેન્ટરના 50 વર્ષની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે

જવાબ - અમદાવાદમાં ISRO એપ્લિકેશન સેન્ટર સ્થાપના 1972માં આવી જે અલગ અલગ વિભાગમાં કામ કરે છે.આ એપ્લિકેશન સેન્ટર 2022માં 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે જેને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

પ્રશ્ન 02 -અમદાવાદમાં ઈસરોની સ્થાપના ક્યારે થઇ અને તેની કામગીરી શું છે ?

જવાબ -ઇસરોએ 1969માં કાર્ય કરવાની શરૂઆત કરી જ્યારે અમદાવાદમાં 1972માં કાર્યરત થયું. તે પહેલા સ્પેસ પોલીસી હતી. જેમાં હોમીભાભા જેમાં ઇસરોની લીડરશીપ લીધી હતી. પણ તેમનું વિમાન દુર્ઘટનામાં અવસાન થાય ડો વિક્રમ સારાભાઈએ નેતૃત્વ કર્યું હતું. એટેમેટિક એનર્જી અને સ્પેસ વિભાગમાં કામ કરતું હતું. સ્પેસ વિભાગ અને એટેમેટિક એનર્જી અલગ અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. અને 1969માં ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝશન એજન્સીની સ્થાપના થઈ હતી. જેને 52 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અમદાવાદ ત્રણ ચાર જગ્યા પર કામ કરતું હતું. જેમાં એલ. ડી એન્જિનિયિંગ કોલેજ, પોલીટેકનિક કોલેજમાં સેન્ટર હતું. આ બધા વિભાગને એક કરીને અમદાવાદમાં ઈસરોની સ્થાપના કરવામાં આવી જે આજ 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જેના પ્રથમ ડાયરેક્ટર ડો. યશપાલભાઈ હતાં.

આ પણ વાંચોઃ Session on Gaganyaan: ભારત ટૂંક સમયમાં સ્વદેશી ગગનયાન લોન્ચ કરી રચશે ઈતિહાસ

પ્રશ્ન 03 -ઈસરો સ્થાપના વખતે ટેકનોલોજી નહોતી. હાલના સમયમાં ટેક્નોલોજી આવી છે તો ઈસરોની કામગીરી શું ફરક આવ્યો છે ?

જવાબ - પોતાના અભિયાનમાં રીમોટ સેન્સિંગ કરવામાં આવી હતી. પહેલા અમેરિકન સેટેલાઇટની મદદથી માં પ્રથમવાર ટીવી બોર્ડકાસ્ટ ગામડામાં ટીવી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા હતા. કોમ્યુનિકેશનમાં અમેરિકનની મદદથી જેમાં ચાર સેટેલાઈટ ફોર એરોસ્પેસ જોડે બનાવવામાં આવ્યા. બે સફળ રહ્યા અને બે નિષ્ફળ રહ્યા હતા. 1990થી ભારતે રડાર પર કામ કરવામાં આવે છે.આગામી સમયમાં જીપીએસની જેમ નાવિક લોંચ કરવામાં આવશે.

પ્રશ્ન 04 -ઈસરોની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી કયા કયા પ્રોજેક્ટ પર કામ કર્યું છે ?

જવાબ - ભારત અલગ અલગ પ્રોગ્રામમાં કામ કરે છે. સમાજને ઉપયોગી આવે તેવા કામ કરવામાં આવે છે. હાલમાં નેવિગેશન સેટેલાઈટ બનવામાં આવી રહ્યો છે. ઓપ્ટિકલ અને રડાર સિસ્ટમ જેવા ઘણા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યા છે. સમયમાં ભારતે ટેકનોલોજીમાં મહારથ હાંસલ કરી છે. ચંદ્રયાન પ્રોગ્રામ, મંગલયાન પ્રોગ્રામ, ચંદ્ર પર જવાની કામયાબી ન મળી પરંતુ ચંદ્રયાન 3 પર કામ ચાલુ છે. જે આગામી સમયમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં મુખ્ય ગગનયાન (ISRO Gaganyan Mission) પ્રોગ્રામ હશે.

પ્રશ્ન -05 ગગનયાન પ્રોજેક્ટ શું છે અને ક્યારે લોંચ થશે?

જવાબ -ગગનયાન (ISRO Gaganyan Mission) 15 ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાને 2022માં લોંચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોનાના લીધે તે કામ ન થઈ શક્યું. પણ ટૂંક જ સમયમાં લોંચ કરી દેવામાં આવશે. ગગનયાન એ માનવરહિત હશે.જે માનવ વિના પૃથ્વીની આસપાસ સાત દિવસ ચક્કર લગાવશે અને તે પરત પૃથ્વી પર આવશે. જેમાં કુલ 10 હજાર કરોડનો ખર્ચ થશે. અને પછી 3-4 માનવી સાથે મોકલવામાં આવશે. જે અલગ અલગ ચકાસણી કરી પરત આવશે. આ પ્રથમ યાન હશે જે સંપૂર્ણ સ્વદેશી હશે. જેમાં ટેકનોલોજીથી લઈ મશીનરી, રોકેટ બધું જ સ્વદેશી હશે.

આ પણ વાંચોઃ ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

Last Updated : Apr 9, 2022, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.