હૈદરાબાદ : ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને (Film Chhello Show) 95માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં એન્ટ્રી મળી છે. આ ફિલ્મને ઓસ્કાર માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે આની જાહેરાત કરી હતી. ફિલ્મનું અંગ્રેજી ટાઈટલ છેલ્લો શો' છે. આ ફિલ્મનું નિર્દેશન પોલ નલિનીએ કર્યું છે અને આ ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે ખરાબ સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ચાઇલ્ડ એક્ટર રાહુલ કોલીનું લ્યુકેમિયાના કારણે અવસાન (Chhello Show Child Actor Rahul Kohli Dies) થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લ્યુકેમિયાના કારણે રાહુલનું 2 ઓક્ટોબરે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં નિધન થયું હતું.
ઓસ્કાર વિજેતા ફિલ્મ 'છેલ્લો શો'ના બાળ કલાકાર થયું નિધન - राहुल कोली का निधन
ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને (Film Chhello Show) 95માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં એન્ટ્રી મળી છે. હવે ખરાબ સમાચાર આવી રહ્યા છે કે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ચાઇલ્ડ એક્ટર રાહુલ કોલીનું લ્યુકેમિયાના કારણે અવસાન (Chhello Show Child Actor Rahul Kohli Dies) થયું છે.
![ઓસ્કાર વિજેતા ફિલ્મ 'છેલ્લો શો'ના બાળ કલાકાર થયું નિધન ઓસ્કાર વિજેતા ફિલ્મ 'છેલ્લો શો'ના બાળ કલાકાર થયું નિધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16611771-thumbnail-3x2-chello-show.jpg?imwidth=3840)