ETV Bharat / city

પ્રેમ-પ્રકરણ હત્યા કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી - સેશન્સ કોર્ટે

અમદાવાદઃ વર્ષ 2018માં પરણીત સ્ત્રી સાથે આડા સંબંધોની વાત આરોપીએ તેની મહિલા મિત્રને જાણ ન કરવા કહ્યું હતું. પરંતુ પરણીત સ્ત્રીએ તેની સામે વાંધો ઉઠાવતા તેની હત્યા કરી દેવામાં આવી હતી. જે કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે દ્વારા આરોપી મુનીર મિર્ઝાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Jan 13, 2020, 10:00 PM IST

સરકારી વકીલ રમેશ પટની તરફે ગુનો સાબિત કરવા માટે 23 દસ્તાવેજી પુરાવા અને 24 સાક્ષીઓની જુબાની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલ અને પુરાવાઓને માન્ય રાખીને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે આરોપી મુનીર પરીણિત સ્ત્રીને તેના આડા સંબંધોની જાણ તેની મિત્ર નીતુને ના કરવાની વાત સામે વાંધો ઉઠાવતા આરોપીએ મૃતકને રિક્ષામાં બેસાડી ગ્યાસપુર પાસે તેના હાથ અને શરીરના અન્ય ભાગો પર ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી.

પ્રેમ-પ્રકરણ હત્યા કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

Intro:(નોંધ - આ સ્ટોરીમી પીટુસી મોજોથી મોકલું છું)

વર્ષ 2018માં પરણીત સ્ત્રી સાથે આડા સંબંધોની વાત તેની મહિલા મિત્રને જાણ ન કરવા મુદે પરણીત પ્રેમિકાએ વાંધો વ્યકત કરતા આરોપી દ્વારા કરાયેલી હત્યાના કેસમાં સોમવારે અમદાવાદ શેસન્સ કોર્ટે આરોપી મુનીર મિર્ઝાને આજીવન કેદની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે. Body:સરકારી વકીલ રમેશ પટની તરફે ગુનો સાબિત કરવા માટે 23 દસ્તાવેજી પુરાવવા અને 24 સાક્ષીઓની જુબાનીના કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલ અને પુરાવવાઓને માન્ય રાખીને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે આરોપી મુનીર પરણીત સ્ત્રીને તેના આડા સંબંધોની જાણ તેની મિત્ર નીતુને ન કરવાની વાત સામે વાંધો ઉઠાવતા આરોપીએ મૃતકને રિક્ષામાં બેસાડી ગ્યાસપુર પાસે તેના હાથ અને શરીરના અન્ય ભાગો પર ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.