અમદાવાદઃ શહેરના ખાડિયા જમાલપુર સહિતના અનેક વિસ્તારોમાં કન્ટેમનેટ ઝોન તરીકે જાહેર કરાયાં છે અને આ ઝોનમાંથી કોઈને બહાર નીકળવા દેવામાં આવતાં નથી. ત્યારે ઈદનો તહેવાર છે અને લોકોને ઘરે જ ઉજવણી કરી છે. પરંતુ કેટલાંક લોકો જ્યારે પોતાના વિસ્તારમાંથી બહાર નીકળતાં હતાં ત્યારે તેમને બેરિકેડ બનાવીને રોકવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં - ઈદ
દેશભરમાં 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે થોડાક અંશે છૂટછાટ પણ આપવામાં આવી છે. ઇદનો તહેવાર પણ છે અને જેની ઉજવણી પણ મુસ્લિમ પરિવારો દ્વારા થઈ રહી છે તેવામાં કન્ટેન્મેન્ટ વિસ્તારમાં બિનજરૂરી બહાર નીકળતાં લોકોને પોલીસે રોકીને ઇદની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ સૌને પરત પણ મોકલ્યાં હતાં.
અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં