ETV Bharat / city

Shaheen cyclon ની ગુજરાતમાં અસરઃ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ - હવામાન વિભાગ

બંગાળની ખાડીમાં ત્રાટકેલા ગુલાબ વાવાઝોડા બાદ હવે ઉત્તર હિન્દ મહાસાગરમાં આવનારા શાહીન વાવાઝોડાની (Shaheen cyclon) અસર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સાંજ બાદ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યાં સાંજે 6 વાગેથી વસ્ત્રાલ, ઓઢવ, સોનીની ચાલી સહિત તમામ ઝોનમાં વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી શહેરમાં કુલ 26.91 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

Shaheen cyclon ની ગુજરાતમાં અસરઃ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

author img

By

Published : Sep 29, 2021, 10:00 PM IST

  • ગુલાબ બાદ હવે ગુજરાત ઉપર Shaheen cyclonની અસર
  • ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના
  • છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

    અમદાવાદઃ સાંજે 6 વાગ્યાથી 7 વાગે સુધીમાં શહેરભરમાં સરેરાશ 5.15 mm વરસાદ પડ્યો હતો. ઝોનવાર સરખામણી કરીયે તો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 6.75 mm વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં 5.41 mm, પશ્ચિમ ઝોનમાં 4.76 mm, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4.13 mm, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5.26 mm, મધ્ય ઝોનમાં 5.75 mm, ઉત્તર ઝોનમાં 4.01 mm વરસાદ પડ્યો હતો.

આવતીકાલે વધુ વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે રાજ્યના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો કે અમદાવાદ ઉપર આ સાયકલોનની (Shaheen cyclon) કોઈ વિપરીત અસર થવાની નથી.

આ પણ વાંચોઃ જૂનાગઢના દામોદર કુંડમાં પ્રથમ વખત જોવા મળ્યો ધસમસતો પાણીનો પ્રવાહ, હજુ પણ અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ એલર્ટ રહેજો... ગુજરાત પર હજુ પણ 5 દિવસ ઝળુંબશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.