ETV Bharat / city

વેલેન્ટાઈન દિવસની પત્નીને ભેટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી - શેલ્બી હોસ્પિટલ

વેલેન્ટાઈન દિવસે અમદાવાદમાં પતિએ પત્નીને અમૂલ્ય ભેટ આપી છે. પ્રેમ, સુખ-દુઃખ અને માનવતાની વાત જણાવતાં અમદાવાદ ખાતે વિનોદ પટેલે પોતાની ધર્મ પત્ની માટે લાઈવ કિડની દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી શહેરની શેલબી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

વેલેન્ટાઈન દિવસની પત્નીને ભેટ
વેલેન્ટાઈન દિવસની પત્નીને ભેટ
author img

By

Published : Feb 14, 2021, 5:42 PM IST

  • વેલેન્ટાઈન દિવસે પતિ દ્વારા પત્નીને અમૂલ્ય ભેટ
  • વિનોદભાઈ દ્વારા પત્નીને આપવામાં આવી છે કિડની
  • શેલ્બી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન

અમદાવાદઃ વેલેન્ટાઈન દિવસે અમદાવાદમાં પતિએ પત્નીને અમૂલ્ય ભેટ આપી છે. પ્રેમ, સુખ-દુઃખ અને માનવતાની વાત જણાવતાં અમદાવાદ ખાતે વિનોદ પટેલે પોતાની ધર્મ પત્ની માટે લાઈવ કિડની દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી શહેરની શેલ્બી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

શેલ્બી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન

3 વર્ષ સુધી મેડિકેશન અને દવાઓથી સારવાર આપવામાં આવી

વર્ષ 2017 માં પગમાં સોજો અને શ્વાસની તકલીફની ફરિયાદ સાથે, 43 વર્ષીય ગૃહિણી રીટા પટેેલે શેલ્બી હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે કાલ્ટર નેકોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ર્ડો. સિદ્ધાર્થ માવાનીનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે, તેની કિડની નિષ્ફળ થતી જાય છે, તરત જ કિડની બાયોપ્સી હાથ ધરવામાં આવી અને તેને કિડની ફિલ્ટર સંબંધિત સમસ્યા એફએસજીએસ હોવાનું નિદાન થયું. અદ્યતન તબક્કામાં, તેને 3 વર્ષ સુધી મેડિકેશન અને દવાઓથી સારવાર આપવામાં આવી હતી, પણ જયારે ઘણી મુશ્કેલીઓ સાથે એમની કિડની નિષ્ફળતાના તબક્કે આવી રહીં હતી, ત્યારે તેના પરિવારને ક્રિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત માટે સલાહ આપવામાં આવી હતી, જે તેના માટે એક જીવન બચાવતી પ્રક્રિયા હતી. આ જાણીને એક કેડેવર (મગજ ડેથ ડોનર) પ્રક્રિયાને ધ્યાનમાં લેતા વધુ સમય લાગી શકે છે, તેના પતિ વિનોદ પટેલે એક સંભવિત કિડની દાતા તરીકે આગળ આવ્યાં હતા.
જેથી આ બંનેની તપાસ કરવામાં આવી હતી અને ક્રિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે યોગ્ય જણાઈ હતી.

વિશ્વભરમાં અમેરિકા પછી, ભારત બીજો સૌથી મોટો લાઇવ કિડની ટ્રાન્સપ્લાન્ટ

ર્ડો. સિધ્ધાર્થ માવાનીએ જણાવ્યું હતું કે, “ વિશ્વભરમાં અમેરિકા પછી, ભારત બીજો સૌથી મોટો લાઇવ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે. સરેરાશ ભારતીયોની આયુષ્ય સતત નવા સીમાચિહ્નોને સ્પર્શ તો કરે છે પણ એથી તેમને ડાયાબિટીઝ અને હાઈ બી.પી.નું જોખમ પણ વધારે છે, પરીક્ષણ પ્રયોગશાળાઓની સરળ ઉપલબ્ધતા અને ડોક્ટર્સ અને સામાન્ય વસ્તીમાં તમામ જાગૃતિ હોવાથી વિવિધ વય જૂથોમાં વૈ ક્રિડનીની વધુ સંખ્યાની સમસ્યાઓ શોધવામાં મદદ મળી રહી છે.

ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટના રૂપમાં રેનલ રિપ્લેસમેન્ટ થેરાપીની જરૂર

વધુમાં જણાવ્યું કે, ભારતમાં તાજેતરના અધ્યયનો મુજબ: 17.5-18 ટકા ભારતીય વસ્તી અરજે ક્રોનિક કિડની ડિસીઝ (સી કેડી' થી પીડાય છે, અને તેમાંથી 5.64 (ગુજરાત માટે 4.3 ટકા) લૌકૌમાં કિડનીની ગંભીર સમસ્યાઓ છે, જેને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટના રૂપમાં રેનલ રિપ્લેસમેન્ટ થેરાપીની જરૂર છે. એક રૂઢિચુસ્ત અંદાજ પર, ભારતની 2,20,000 વસ્તીને આ ઉપચારની આવશ્યકતા છે અને દર વર્ષે 1 લાખથી વધુ દર્દીઓ આ પૂલમાં પ્રવેંશ કરી રહ્યા છે, તેથી આપણે આ સમસ્યાના વિકરાળ પ્રકૃતિને સમજી શકીએ. મી.કે.ડી.થી પીડિત કૌઈપણ દર્દી માટે ડાયાલિસિસની તુલનામાં કિડની ટ્રાન્સપ્લાન્ટને ગૌલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ માનવામાં આવે છે.

હાલમાં દર વર્ષે 22 લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટસની જરૂરિયાત

તેઓએ વધુમાં જણાવ્યું કે, “ભારતમાં રેનલ ટ્રાન્સપ્લાન્ટ માટેની માંગ અને પુરવઠા વચ્ચે અંતર છે. આ વિશાળ માંગ હોવા છતાં, અમે હાલમાં દર વર્ષે 22 લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટસની જરૂરિયાત સામે આશરે માત્ર 15-20 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છીએ, જેમાંથી 90 ટકા લાઇવ રિલેટેડ છે અને 10 ટકા 33 વર ટ્રાન્સપ્લાન્ટ છે, તેથી આ સમયની જરૂરિયાત છે કે અમે લોકોને કિડની અંગદાન માટે પ્રોત્સાહિત કરીયે જેથી આપણા દેશમાં કિડની અને અન્ય અંગદાન માટે અને સમાજના હિત માટે વધુને વધુ લોકો તેમના અંગોના દાનની પ્રતિજ્ઞા લેવા આગળ આવે, આવું જ ઐક ઉદાહરણ અમારા સામે આજે વિનોદ પટેલે ઉભું કર્યું છે. જેઓ તેમની લગ્ન જીવનની 28 મી વર્ષગાંઠમાં તેમની પત્ની રીટાપટેલને વેલેન્ટાઈન નિમિત્તે પ્રેમ અને તેમની વેલેન્ટાઇનની સંભાળ રાખવા માટે તેમની કિડની દાન કરી રહ્યા છે. રીટાબેન માટે એનાથી વધુ સારી અને કિંમતી ઉપહાર શું હોઈ શકે? લેપ્રોસ્કોપિક ડોનર સર્જરી અને તમામ નવી દવાઓની ઉપલબ્ધતા સહિત સારી સર્જિકલ તકનીકીઓની ઉપલબ્ધતા સાથે, અમારા હોસ્પિટલમાં હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ્સનો સફળતા દર 75 ટકાથી પણ વધુ થઈ ગયો છે. અત્યાર સુધીમાં અમે 400 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છીએ.

વિનોદ પટેલે પોતાની પત્નીને કિડની આપવાનો નિર્ણય કર્યો

આ વિષય પર વિનોદ પટેલ કિડની દાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારી ઉમર 45 વર્ષ છે. અમારે લગ્ન કર્યાને 23 વર્ષ પુરા થયા છે. 20 વર્ષ તો અમે ખુબજ સારી રીતે પસાર કર્યા. અમે સુખમાં અને દુઃખ માં બધેજ સાથે હતા. અચાનક મારી પત્નીને કિડનીને લગતી સમસ્યાઓનો સામનો કરવી પડ્યો હતો. તે ખુબજ પીડામાંથી પસાર થઈ રહી છે. તો હું એનું આ દુઃખ જોઈ નથી શકતો. 23 વર્ષ સુધી સુખમાં અને દુઃખ માં તડકામાં છાંયડામાં બધેજ મારી સાથે ઉભી રહી છે. કયારેય કોઈ પણ પરિસ્થિતિમાં તેને મને એકલો નથી મુક્યો, તો હું એને આટલી મોટી સમસ્યાનો સામનો કરવા દઉં, તેથી મેં આ નિર્ણય લીધો છે કે હું મારી એક કિડનીના સહારે આખું જીવન પસાર કરવા તૈયાર છું. હવે આને મારા પ્રેમ સમજો કે ફરજ. તે અમારા પરિવારની ઐક કલી છે, જે હંમેશા હસતી, મુસ્કુરાતી ખિલતી રહેતીને તે આજ અચાનક મુંજાઈ ગઈ, આનાથી મારા પરિવારને પણ ઘણી મુશ્કેલી પડી. બધા જ ખુબજ દુ:ખી હતા તો મે જલ્દી જ આ નિર્ણય લઈ લીધો કે હું મારી અધાંગિનીને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવીશ. વિનોદ પટેલે વધુમાં જણાવ્યું કે, હું તમને બધાને એક જ વસ્તુ કેવા માંગુ છે કે કોઈને જીવડાવું એ કુદરતના હાથમાં છે. પણ જો આપણાથી કોઈનું દુઃખ દૂર થતું હોય, આપણા પરિવારમાં કોઈ આટલી મુશ્કેલનો સામનો કરતુ હોય તો એની સહાયતા કરવી એ આપણી ફરજ છે. ભગવાને આપણે બધાને બે-બે કિડની આપી જરૂર છે, પણ આપણે સૌ એક કિડનીના સહારે જીવન પસાર કરી શકીયે છીએ, તો તેમને કોઈનાથી વધારે લાગણી હોય અને એનું દુઃખ દૂર કરવા માંગતા હોય તો તમે પણ આ નિર્ણય જરૂરથી અને જલ્દીથી લઈ લેજો.

વેલેન્ટાઈન દિવસે પતિ દ્વારા પત્નીને અમૂલ્ય ભેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.