ETV Bharat / city

પ્રાણીઓની સુરક્ષા, જરૂરી વાતાવરણ માટે સરકાર પોતાનો રિપોર્ટ આપે: હાઇકોર્ટે ઈશ્યુ કરી નોટિસ - Reliance Group in Jamnagar

જામનગરમાં વિશ્વનું સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય(Largest zoo in the world) બનવા જઈ રહ્યું છે. દેશ વિદેશથી લાવનારા પ્રાણીઓના જીવ અને આરોગ્યની વ્યવસ્થાને(Management of animal life and health) લઈને જાહેર હિતની અરજી થઈ હતી. તે કોર્ટે ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર તેમજ સેન્ટ્રલ ઝૂ ઓર્થોરિટી પાસે તેનો રિયોર્ટ રજૂ કરવોની નોટિસ આપી છે.

પ્રાણીઓની સુરક્ષા, જરૂરી વાતાવરણ માટે સરકાર પોતાનો રિપોર્ટ આપે: હાઇકોર્ટે ઈશ્યુ કરી નોટિસ

author img

By

Published : Jul 27, 2022, 10:28 PM IST

અમદાવાદ: જામનગરમાં વિશ્વનું સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય(Largest zoo in the world) બનવા જઈ રહ્યું છે. આ મુદ્દે જે જાહેર રીતની અરજી થઈ હતી, તેને હાઇકોર્ટે અરજીને ધ્યાનમાં લીધી છે અને પ્રાથમિક રીતે તેને કોર્ટે સ્વીકારી પણ છે. દેશ વિદેશથી લાવનારા પ્રાણીઓના જીવ અને આરોગ્યની(Management of animal life and health) ચિંતા વ્યક્ત કરતી જાહેર હિતની અરજીને કોર્ટે ધ્યાનમાં લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે

શું છે સમગ્ર મામલો? - થોડા સમય પહેલા જ ગુજરાત હાઇકોર્ટમાં જામનગરમાં જે નવું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે. તેમાં વિદેશથી જે નવા પ્રાણી લાવવામાં આવશે તેને લઈને તે પ્રાણીઓને અહીંનું વાતાવરણ શું અનુકૂળ રહેશે કે નહીં? તેમજ તેઓ આ વાતાવરણમાં સુરક્ષિત રહેશે કે નહીં? પશુ અને પક્ષીને લઈને સુરક્ષાનો મુદ્દો(Animal Life and Health System) આ અરજીમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે સાથે કેન્દ્ર સરકાર શું આ પ્રાણીઓને સરખી રીતે રાખી શકતી નથી તેવા આક્ષેપો પણ આ જાહેર રીતની અરજીમાં કરવામાં આવ્યો હતો. આવા પ્રાણીઓની સુરક્ષા અને તેમને જરૂરી વાતાવરણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? તેવું પણ આ અરજીમાં પૂછવામાં આવ્યું હતું.

પ્રાણીઓની સુરક્ષા, જરૂરી વાતાવરણ માટે સરકાર પોતાનો રિપોર્ટ આપે - આ જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે, સરકાર પાસે જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે, આવા પ્રાણીઓની સુરક્ષા અને તેમને જરૂરી વાતાવરણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને સરકાર પોતાનો રિપોર્ટ અને જવાબ રજૂ કરે, તે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ સેન્ટ્રલ ઝૂ ઓર્થોરિટી(Central Zoo Authority) નોટિસ ઈશ્યુ કરી છે.

આ પણ વાંચો: શું છે AMCના સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ, હાઇકોર્ટે કેમ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને અને ટ્રસ્ટીને ફટકારી નોટીસ

કામગીરી શરૂ થાય એ પહેલા જ તે સમગ્ર મુદ્દો હાઇકોર્ટમાં - તે એ ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે હાલના તબક્કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેમજ ગ્રીન્સ ઝુઓલોજીકલ રેસક્યુ એન્ડ રિહેબિલિટીએશન સેન્ટર(Green Zoological Rescue and Rehabilitation Centre) સોસાયટીને નોટિસ ઇશ્યું કરી નથી. મહત્વનું છે કે, જામનગરમાં રિલાયન્સ ગ્રુપના(Reliance Group in Jamnagar) સહયોગથી વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે, પરંતુ તેની કામગીરી શરૂ થાય એ પહેલા જ તે સમગ્ર મુદ્દો હાઇકોર્ટમાં પહોચ્યો છે. આ મામલે વધુ સુનાવણી 18 ના ઓગષ્ટ રોજ વધુ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.