ETV Bharat / city

Hearing in Sessions Court : તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારના નિયમિત જામીન અરજીની દલીલો પૂર્ણ, ચૂકાદા વિશે જાણો - Hearing in Sessions Court

સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની નિયમિત જામીન અરજીના મામલે (Regular bail application of Teesta Setalvad and RB Sreekumar) બંને પક્ષની દલીલો (Hearing in Sessions Court) પૂર્ણ થઈ ગઇ છે. આ અંગે સેશન્સ કોર્ટ પોતાનો ચૂકાદો મંગળવારે અથવા બુધવારે આપી શકે છે.

Hearing in Sessions Court : તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારના નિયમિત જામીન અરજીની દલીલો પૂર્ણ, ચૂકાદા વિશે જાણો

author img

By

Published : Jul 21, 2022, 9:39 PM IST

અમદાવાદ - ગોધરાકાંડમાં રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ, આર.બી. શ્રી.કુમાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેને લઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.

સેશન્સ કોર્ટમાં જામીન અરજી - ત્યારબાદ તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારે નિયમિત જામીન અરજી (Bail application in Sessions Court) માટે થઈને સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને લઈને લગભગ એક સપ્તાહથી આ જામીન અરજી (Regular bail application of Teesta Setalvad and RB Sreekumar) ઉપર સુનાવણી ચાલી રહી હતી જેમાં આજ રોજ બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જામીન અરજીનો ચૂકાદો કોર્ટ મંગળવારે આપી શકે છે.

શું થયું આજની સુનાવણીમાં- આજે તીસ્તા સેતલવાડ અને આરબીસી કુમાર સામે જામીન અરજીનો રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તીસ્તા સેતલવાડ સામેના પ્રાથમિક પુરાવા કોર્ટમાં રેકોર્ડ પર મૂક્યાં હતાં અને આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે તેવી પણ રજૂઆત કરી હતી.
આ ઉપરાંત એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ જ્યારે આ કેસ ઉપર હજુ પણ તપાસ ચાલી રહી છે તો અને આ કેસની તપાસ ખૂબ જ નાજુક તબક્કે છે એવામાં જો આરોપીઓ આ કેસની તપાસ ઉપર અસર પાડી શકે છે. તેવા સંજોગોમાં જામીન આપવા જોઈએ તેવી સરકારે પોતાના તરફથી રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ Tista setalvad case in Sessions Court : ગુજરાત વિરોધી ષડયંત્રમાં તીસ્તાએ ઝાકિયા જાફરીનો ઉપયોગ કર્યો

બચાવ પક્ષના વકીલે શું દલીલ કરી- તો બીજી બાજુ આ બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તીસ્તા સેતલવાડ અને આર બી.શ્રીકુમાર સામે જે કેસ કરવામાં આવ્યા છે તે ખોટા કેસ થયા છે તેથી આ તબક્કે અમારા જામીન (Regular bail application of Teesta Setalvad and RB Sreekumar) મંજૂર કરવા જોઈએ. આર.બી.શ્રી કુમારના વકીલ તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે અહેમદ પટેલનું મૃત્યુ થઈ ગયું છે તો તેના સાક્ષીઓના આધારે કેસ કેવી રીતે બની શકે. શ્રીકુમાર એક જવાબદાર અધિકારી છે તો જો તેઓ બહાર આવશે તો કોઈ નુકસાન થઈ શકશે નહીં તો તેવા સંજોગોમાં તેમના જામીન મંજૂર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ ભાજપ સરકારને બરતરફ કરવાના ષડયંત્રનો ભાગ હતી તિસ્તા સેતલવાડ

શું થયું આજ સુધીની સુનાવણીમાં - છેલ્લા એક સપ્તાહથી ચાલતી આ જામીન અરજીની સુનાવણીમાં બંને પક્ષો દ્વારા વિવિધ પ્રકારની દલીલો કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યાં હતાં. અહેમદ પટેલ અને રહીશ ખાન અને ઝાકિયા જાફરીનો ઉપયોગ તીસ્તા સેતલવાડ કર્યો હતો એવું સોગંદનામું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે સરકાર દ્વારા જે પણ એફિડેવિટમાં રજૂઆત કરવામાં આવી હતી તે તમામ આક્ષેપોને ત્રીસ્થા સેતલવાડનાભિ શ્રીકુમારે ફગાવી દીધા હતા અને આ આરોપો અમારી પર ખોટા લગાવવામાં આવી રહ્યા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. એસટીઆઈએ, કોર્ટમાં કહ્યું હતું કે આરોપી તીસ્તા સેતલવાડ વગેરે લોકોનો હેતુ આ ગુનાને સનસનાટીભર્યો બનાવવાનો હતો. મહત્વનું છે કે તીસ્તા સેતલવાડ પોતે સ્ત્રી હોવાના લીધે તેમને જામીન આપવામાં આવે એવી પણ રજૂઆત કરી હતી. મહત્વનું છે કે આ બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ ગઈ છે અને હવે આ જામીન અરજી (Regular bail application of Teesta Setalvad and RB Sreekumar) મુજબ કોર્ટ પોતાનો ચૂકાદો મંગળવાર અથવા તો બુધવારે આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.