ETV Bharat / city

Hearing in Gujarat High Court : PSI ભરતી મુદ્દે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને સરકારને કેમ અર્જન્ટ નોટિસ ફટકારી? - Notice to Government by High Court

પીએસઆઈ ભરતી પરિણામને (PSI Recruitment Exam Result )લઇને હાઇકોર્ટમાં થયેલી અરજીઓની (Hearing in Gujarat High Court )સુનાવણી યોજાઇ હતી. આ મામલે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને સરકારને ( Notice to Government by High Court ) નોટિસ ફટકારી છે. વધુ વાંચો આ અહેવાલમાં.

Hearing in Gujarat High Court : PSI ભરતી મુદ્દે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને સરકારને કેમ અર્જન્ટ નોટિસ ફટકારી?

author img

By

Published : May 6, 2022, 5:07 PM IST

અમદાવાદ- સમગ્ર ગુજરાત રાજ્યમાં થોડા સમય પહેલા લેવામાં આવેલી પીએસઆઈની ભરતીનું પરિણામ(PSI Recruitment Exam Result ) જાહેર થતાં તે વિવાદમાં ફસાઇ છે. થોડા સમય પહેલાં જ પરિણામ અયોગ્ય છે તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હવે આ જ ભરતીને લઈને અન્ય બે અરજીઓ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે તેની સુનાવણી (Hearing in Gujarat High Court )થઇ રહી છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટ ભરતી બોર્ડ (Notice to the Recruitment Board by the High Court )અને રાજ્ય સરકારને (Notice to Government by High Court ) અર્જન્ટ નોટિસ પાઠવી છે.

ભરતીપ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી -પીએસઆઇ પરિણામને (PSI Recruitment Exam Result )લઈને હાઇકોર્ટ સમક્ષ જે અન્ય બે અરજી કરવામાં આવી છે. તેમાં એક અરજીમાં એક્સ આર્મી મેનને ભરતીપ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કરવામાં આવી છે અને બીજી અરજી જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઇ હોવાની ફરિયાદ આવી છે. આ બંને મામલાને લઈને હાઇકોર્ટમાં આગામી દિવસોમાં (Hearing in Gujarat High Court )સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ PSI Exam Result: PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોની આતૂરતાનો અંત, ગણતરીના કલાકમાં આવશે પરિણામ

અરજદારોની માગણી- નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલાં જ 268 જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા પીએસઆઇના પરિણામને (PSI Recruitment Exam Result )હાઇકોર્ટમાં પડકારતી અરજી કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોની માંગ હતી કે gpsc પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે એસટી એસસી અને ઓબીસી અને બિન અનામત વર્ગના ઉમેદવારોને કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવવો જોઈએ. પણ એવું કરવામાં આવ્યું નથી. તેથી બધાં ઉમેદવારને યોગ્ય ન્યાય મળે એ માટે થઈને અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ શું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....!

જવાબ રજૂ કરવા માટે હુકમ- આ સમગ્ર મામલે (PSI Recruitment Exam Result )હાઇકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અર્જન્ટ નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. એટલું જ નહીં આ ત્રણ અરજીઓ (PSI Recruitment News)ઉપર એકસાથે 11 મેએ સુનાવણી (Hearing in Gujarat High Court )હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.