ETV Bharat / city

Hearing in Ahmedabad Sessions Court : હાર્દિક પટેલ સામેના રામોલ તોડફોડ કેસમાં આ તારીખે કોર્ટ આપી શકે છે ચૂકાદો - Ramol sabotage case against Hardik Patel

પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan Case Hearing) સંદર્ભે થયેલા કેસ પરત ખેંચવાની અરજીની કોર્ટમાંવધુ સુનાવણી ( Hearing in Ahmedabad Sessions Court ) યોજાઇ હતી. આજ રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર વતી કેટલીક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.

Hearing in Ahmedabad Sessions Court : હાર્દિક પટેલ સામેના રામોલ તોડફોડ કેસમાં આ તારીખે કોર્ટ આપી શકે છે ચૂકાદો

author img

By

Published : May 2, 2022, 9:49 PM IST

અમદાવાદ- 2015માં પાટીદાર આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડના અનેક કેસોની સુનાવણી સેશન્સ કોર્ટમાં ( Hearing in Ahmedabad Sessions Court )ચાલી રહી છે. ત્યારે આજે પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan Case Hearing)સંદર્ભે થયેલા કેસ પરત ખેંચવાની અરજીમાં કોર્ટમાં વધુ સુનાવણી યોજાઇ હતી. આજ રોજ જે સુનાવણી (Ramol sabotage case against Hardik Patel )હાથ ધરવામાં આવી હતી તેમાં રાજ્ય સરકાર વતી કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો થઇ છે.

સરકારી વકીલે શું કહ્યું - સરકારી વકીલ સુધી બ્રહ્મભટ્ટ તરફથી રજૂઆત કરાઈ હતી કે 2015માં જે તે સમયે પાટીદાર સમાજની અનામતની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે(Patidar Andolan Case Hearing) કેસ કર્યા હતાં. પરંતુ તે બાદ કોઇ જ દુર્ઘટના બની નથી. તેથી જાહેર હિતને ધ્યાનમાં લઇને આ કેસો પરત ખેંચવામાં આવે.

આ પણ વાંચો -Patidar Andolan Case Hearing : પાટીદાર અનામત આંદોલનના એક કેસનો ચુકાદો ટળ્યો, 25 એપ્રિલની મુદત પડી

હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે કેસ -નોંધનીય છે કે વર્ષ 2017માં રામોલમાં તોડફોડ કેસ મુદ્દે હાર્દિક (Ramol sabotage case against Hardik Patel ) સહિત 21 લોકો સામે ગુનો (Patidar Andolan Case Hearing)નોંધાયો હતો. એ મામલે રાજ્ય સરકારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ પરત લેવા માટે અરજી કરી હતી. પરંતુ મેટ્રો કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી જેની સામે સરકારે સેશન્સ કોર્ટમાં ( Hearing in Ahmedabad Sessions Court ) અરજી કરી છે. જે બાબતે ચૂકાદો 9 મેના રોજ આપી શકે છે.

આ પણ વાંચોઃ Patidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.