ETV Bharat / city

ધોરાજીના લેન્ડ ગ્રેબીંગ કેસ મામલે HCએ કર્યા શરતી જામીન મંજૂર

ધોરાજીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની સેક્શન અને IPCની ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તે આરોપીને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. જેને મકાન પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ સામે આવી હતી. Dhoraji Land Grabbing Case, Possession of a rented house, Possession of a rented house in Dhoraji, rental agreement format

ધોરાજીના લેન્ડ ગ્રેબીંગ કેસ મામલે HCએ કર્યા શરતી જામીન મંજૂર
ધોરાજીના લેન્ડ ગ્રેબીંગ કેસ મામલે HCએ કર્યા શરતી જામીન મંજૂર
author img

By

Published : Aug 26, 2022, 3:39 PM IST

અમદાવાદ ધોરાજી શહેરના પોલીસ સ્ટેશનમાં જે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing Case) એક્ટની સેક્શન અને IPCની ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તે આરોપીને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ કેસની સમગ્ર વિગત પર નજર કરીએ તો, જે આરોપી છે તે વર્ષ 2008થી રૂપિયા 3000ના માસિક ભાડા સાથે આ મકાનમાં રહેતો હતો. જે મકાનમાં તે છેલ્લા ઘણા વર્ષોથી ભાડુઆતે રહેતો હતો. તે મકાન પર કબજો જમાવવાનો (Possession of rented house) પ્રયાસ કરતા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આ પણ વાંચો Surat Demolition Operation : સુરતમાં ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલીકાનું બુલડોઝર

લેન્ડ ગ્રેબિંગ એક્ટ આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદાર પાસે વર્ષ 2008 થી આ મકાનમાં (rental agreement format) રહી રહ્યો છે અને તેણે 3,000ના માસિક ભાડા ત્યાં મકાનનું ભાડું ચૂકવી રહ્યો છે, ત્યારબાદ વર્ષ 2018માં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે 11 માસનો ભાડા કરાર થયેલો હતો. તે હજુ સુધી પણ અમલમાં છે. તેથી જે મકાન માલિકે આ તમામ સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જે ફરિયાદ નોંધાવી છે. એ માત્ર કાયદાની પ્રક્રિયાના દુરુપયોગ સમાન છે. તમામ શરતોનું પાલન કરતા હોવા છતાં નિયમિતપણે ભાડું ચૂકવવા છતાં પણ તેમની સામે જે ફરિયાદ થઈ છે તે ખોટી છે.

આ પણ વાંચો Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા

શું કહ્યું હાઇકોર્ટે તો આ સમગ્ર મામલે બીજી બાજુ ફરિયાદીના વકીલની રજૂઆત હતી કે, આ અરજીનો તેમનો વિરોધ કર્યો હતો અને અરજદારની જામીન આપવામાં આવી નહીં તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ, સુનાવણી સાંભળ્યા બાદ ટકોર કરતા કહ્યું છે કે, અરજદાર સામે જે પણ તપાસ ચાલી રહી છે તે પોલીસ કરી રહી છે. તો તેની તપાસ દરમિયાન જે પણ સચ્ચાઈ હશે તે સામે આવશે. તેથી કોઈ પણ પ્રકારના આક્ષેપોને અત્યારે નકારી શકાય નહીં. માટે તમામ પક્ષોની સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે 10,000ના પર્સનલ બોન્ડ અને શરતો સાથેના આરોપીના જામીન મંજૂર કર્યા છે. Dhoraji Land Grabbing Case, Possession of rental house, Possession of rental house in Dhoraji, HC on rented house

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.