ETV Bharat / city

Hardik Patel Statement: હાર્દિક પટેલે પક્ષ બદલવાની વાતો વચ્ચે આપ્યું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો - Hardik Patel attack on Congress leadership

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઉઠાવી (Hardik Patel attack on Congress leadership) નારાજગી દર્શાવી હતી. જ્યારે આજે હાર્દિક પટેલે ભાજપની નિર્ણય શક્તિના વખાણ (Hardik Patel Statement) કર્યા છે. શું હાર્દિક પટેલ પક્ષ બદલશે? જાણો તમામ હકીકત હાર્દિક પટેલની જુબાની.

Hardik Patel Statement: હાર્દિકની પક્ષ બદલવાની વાતો વચ્ચે આપી દીધું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો

author img

By

Published : Apr 22, 2022, 2:47 PM IST

Updated : Apr 22, 2022, 3:11 PM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા અંગે સ્પષ્ટતા (Hardik Patel on oining BJP) કરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, હું ભાજપમાં નથી જોડાવાનો અને કોંગ્રેસ નથી છોડવાનો.

હું ભાજપમાં જોડાવાનો નથી અને કોંગ્રેસ છોડવાનો નથી

વિપક્ષ નબળું હોય ત્યારે લોકો બીજા વિકલ્પ શોધે છેઃ હાર્દિક પટેલ - કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિપક્ષે હંમેશા રાજ્યના લોકોનું હિત અને ચિંતા જ કરવાની હોય છે. વિપક્ષે હંમેશા લોકોનો અવાજ બનીને સરકાર સુધી વાત પહોંચાડવાની હોય છે, પરંતુ વિપક્ષ જ્યારે નબળું પડે ત્યારે લોકો બીજા વિકલ્પ શોધતા હોય છે. એટલે જ હું કહું છું કે, તમારે દુશ્મનની તાકાતનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને તેને ધ્યાનમાં રાખીને જ આપણે આપણી રણનીતિ બનાવવી જોઈએ. તેમ જ સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

ભાજપમાં જોડાવવા અંગે હાર્દિક પટેલનું નિવેદન

ભાજપમાં જોડાવવા અંગે હાર્દિક પટેલનું નિવેદન - હાર્દિક પટેલે જણાવ્યું (Hardik Patel Statement) હતું કે, હું ભાજપમાં (Hardik Patel on oining BJP) જોડાવવાનો છું એવા કોઈ જ સંકેત નથી. રાજ્ય અને રાજ્યના હિત માટે જ્યારે પણ આવો કોઈ નિર્ણય કરવાનો આવશે. તો હું આ વાત ચોક્કસ લોકો સમક્ષ મુકીશ.

વિપક્ષ નબળું હોય ત્યારે લોકો બીજા વિકલ્પ શોધે છેઃ હાર્દિક પટેલ

કોંગ્રેસની નારાજગી અંગે હાર્દિક પટેલનું નિવેદન - કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે જણાવ્યું હતું કે, પાર્ટીમાં નારાજગી (Hardik Patel attack on Congress leadership) અંગે મેં હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે. હાઈ કમાન્ડે પણ ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી બાંહેધરી આપી છે. કોંગ્રેસમાં મારી કોઈ વ્યક્તિગત નારાજગી નથી. મારી નારાજગી રાજ્યના નેતૃત્વથી (Hardik Patel attack on Congress leadership) છે. રાજ્યનું નેતૃત્વ ક્યાંકને ક્યાંક નબળું જોવા મળી રહ્યું છે. જો આપસમાં ચર્ચા કરીશું તો જ પાર્ટીને મજબૂત બનાવી શકીશું.

પાર્ટીની નેતાગીરી સામે હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો- NCP road Show in Bhavnagar: પ્રફુલ પટેલની ઝપટે ચડ્યાં હાર્દિક પટેલ, નરેશ પટેલ અને આપનું રાજકારણ, શું કરી ટીપ્પણી જાણો

ભાજપના વખાણ અંગે હાર્દિક પટેલે શું કહ્યું - કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે વધુમાં (Hardik Patel Statement) જણાવ્યું હતું કે, કોઈ પણ રાજકીય પાર્ટી સારું કામ કરે તો તેના વખાણ થવા જ જોઈએ. ભાજપમાં (Hardik Patel on oining BJP) રાજકીય નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે. આ તેમના વખાણ નથી. આ સાચી વાતને સ્વીકારવાની વાત છે. જો ગુજરાતમાં કોંગ્રેસે મજબૂત થવું હશે તો નિર્ણય શક્તિની ક્ષમતા વધારવી પડશે. કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે જ.

હાર્દિક પટેલે ભાજપની નિર્ણય શક્તિના કર્યા વખાણ

આ પણ વાંચો-Hardik Patel in Surat: કોંગ્રેસમાં મજબૂત લોકોની આવડતનો યોગ્ય ઉપયોગ થશે તો જ પાર્ટી મજબૂત થશેઃ હાર્દિક પટેલ

પાર્ટીના વિરષ્ઠ નેતાને હાર્દિક પટેલનો સંદેશ - હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના રાજકીય સમીકરણો અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે (Hardik Patel attack on Congress leadership) ચર્ચા કરવામાં આવી જ છે. મને રાજ્યના નેતૃત્વ પર શંકા છે. તે મને કામ કરવા નથી દેતું. કામ કરનારા લોકોને તે જ રોકે છે. પાર્ટીમાં અનેક નેતા છે, જે પાર્ટી માટે ચિંતા વ્યક્ત કરે છે.

Last Updated : Apr 22, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.