ETV Bharat / city

લોકોમાં રાષ્ટ્રધ્વજની ખરીદીનો ઉત્સાહને જોઈ પોસ્ટ ઓફિસે કર્યું દેશ માટે આ અદભૂત કામ - Indian National Flag Price in Gujarat

આઝાદીના 75 વર્ષની ઉજવણી Indian Independence Day કરવા માટે આખરી ઓપ આપવા આવી રાજ્યો છે. હાલ બજાર રાષ્ટ્રધ્વજની ખરીદી Purchase of National Flag in Gujarat પણ લિકો બજારે ઉત્સાહ પૂર્વક ખરીદી રહ્યા છે. અમદાવાદ પોસ્ટ ઓફિસ Ahmedabad General Post Office દ્વારા પણ જાહેર રજામાં પણ ધ્વજનું વિતરણ ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકોમાં રાષ્ટ્રધ્વજની ખરીદીનો ઉત્સાહને જોઈ પોસ્ટ ઓફિસે કર્યું દેશ માટે આ અદભૂત કામ

author img

By

Published : Aug 14, 2022, 9:11 AM IST

અમદાવાદ આઝાદી અમૃત મહોત્સવ Azadi ka Amrut Mahotsav અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન Har Ghar Tiranga Campaign ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત આવતીકાલથી દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. જેના કારણે ખાદીની દુકાન, રોડ પર વેપારી, પોસ્ટ ઓફિસમાંથી લોકો સતત રાષ્ટ્રધ્વજની ખરીદી Purchase of National Flag in Gujarat કરી રહ્યા છે.

અમદાવાદ પોસ્ટ ઓફિસ દ્વારા પણ જાહેર રજામાં પણ ધ્વજનું વિતરણ ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે

આ પણ વાંચો આખરે પ્રોફાઈલ ફોટો બદલીને ધોની પણ જોડાયો તિરંગા અભિયાનમાં

ગુજરાતમાં 10 લાખ જેટલા ધ્વજ વહેંચાય ગુજરાતના લોકો ભારે ઉત્સાહ પૂર્વક રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે. રાષ્ટ્રધ્વજની વિતરણ પોસ્ટ ઓફિસ દ્વારા Distribution of National Flag by Post Office 1 ઓગસ્ટ 2022થી શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં માત્ર પોસ્ટ ઓફિસમા જ અંદાજિત 10 લાખથી વધુને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ થયું છે. પોસ્ટ વિભાગ દ્વારા ઓનલાઇન સેવા Online service by Post Department પણ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં પણ અંદાજે 12 હજાર જેટલા રાષ્ટ્રધ્વજ જે લોકો ઓનલાઇન મંગાવ્યા હતા. તેને પોસ્ટ વિભાગ દ્વારા ઘરે જઈને પહોંચાડ્યા હતા.

જનરલ પોસ્ટ ઓફિસમાંથી 11786 ધ્વજ વિતરણ થયું અમદાવાદ શહેરમાં મધ્યમાં આવેલા જનરલ પોસ્ટ ઓફિસમાંથી ઓફલાઇન Ahmedabad General Post Office અને ઓનલાઈન વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઓફલાઈન 11786 ધ્વજ વિતરણ કરવામાં આવ્યું છે. ઓનલાઇન અંદાજે 1000 જેટલા ધ્વજનું વિતરણ થયું છે. લોકોમાં હજુ પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તહેવારમાં પણ વિતરણ ચાલુ રાખવામાં આવ્યું સામાન્ય રીતે જાહેર રજા અને તહેવારના દિવસે પોસ્ટ ઓફિસ કામકાજ બંધ રાખવામાં આવતી હોય છે.પરંતુ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ પોસ્ટ વિભાગ દ્વારા લોકો ઉત્સાહ જોઈને પણ તહેવારના અને જાહેર રજાના દિવસે પણ રાષ્ટ્રધ્વજનું વિતરણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે રક્ષાબંધન દિવસે Raksha Bandhan 2022 પણ 3000થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ થયું હતું.

આ પણ વાંચો અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો 75મો સ્વાતંત્ર્ય પર્વ

22 કરોડ ઘર પર ધ્વજ ફરકાવવાનો લક્ષ્યાંક કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે 22 કરોડના જેટલા મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો લક્ષ્યાંક મુકવામા આવ્યો છે. કેન્દ્ર સરકાર પ્રમાણે રાષ્ટ્રધ્વજ ત્રણ અલગ અલગ કદમાં હશે. જેમાં ત્રણેયની કિંમત Indian National Flag Price in Gujarat પણ અલગ અલગ એટલે કે 9 રૂપિયા, 18 રૂપિયા અને 25 રૂપિયા રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.