ETV Bharat / city

હવે સાઉથમાં પણ 'ધુમ્મસ', પ્રથમ વખત ગુજરાતી ફિલ્મને કરવામાં આવશે આ ભાષાઓમાં ડબિગ - ગુજરાતી ફિલ્મ ધુમ્મસ

ગુજરાતી ફિલ્મ ધુમ્મસ (Gujarati film will released in South) ઇતિહાસની પ્રથમ ફિલ્મ બનશે જે સાઉથમાં રિલીઝ કરવામાં આવશે. ધુમ્મસ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝમાં પ્રથમ ફિલ્મ છે.

હવે સાઉથમાં પણ ગુજરાતી ધુમ્મસ
હવે સાઉથમાં પણ ગુજરાતી ધુમ્મસ
author img

By

Published : Feb 12, 2022, 9:06 AM IST

Updated : Feb 12, 2022, 9:15 AM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોની શરૂઆત 1936થી કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોમાં નવો વળાંક 2012થી આવ્યો હોય તેવુ ગણાવી શકાય છે. ગુજરાતી ફિલ્મ ધુમ્મસ (Gujarati film will released in South) ગુજરાતી સહિત તેલગુ અને તમિલમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ગુજરાતી ફિલ્મ ઇતિહાસની પ્રથમ ફિલ્મ બનશે જે સાઉથમાં રિલીઝ કરવામાં આવશે.

હવે સાઉથમાં પણ ગુજરાતી ધુમ્મસ

આ પણ વાંચો: કલા જગત માટે આનંદના સમાચાર, 3 જૂનથી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાની મંજૂરી

ગુજરાતી ફિલ્મ ધુમ્મસ સાઉથમાં થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ધુમ્મસમાં (Gujarati film Dhummas) રાતના 12થી સવારના 4 વાગ્યાની ઘટના દર્શાવવામાં આવી છે. ગુજરાતી બાદ સાઉથમાં રિલીઝ થનારી આ પ્રથમ ફિલ્મ બનશે. ફિલ્મ એક જ રાતની ઘટના દર્શાવતી આ ફિલ્મ છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝમાં પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ પરિવાર સાથે જોઇ શકાય તેવી ફિલ્મ છે. આ ફિલ્મ તમિલ અને તેલગુ બન્ને ભાષામા રિલીઝ કરવામાં આવશે. આ ગુજરાતી ફિલ્મ એક થ્રીલર ઝોનરાની ફિલ્મ છે. આ ફિલ્મમાં કોરોનાકાળમાં ખુબ જ મુશ્કેલીમાં બનાવવામાં આવી છે, પરંતુ કોરોનાકાળ હોવાથી આ ફિલ્મ જોઇએ એ પ્રમાણે ગ્રાન્ડ પ્રિમિયર કરી શક્યું નથી.

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની નવી ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’ ઓનલાઈન કરવામાં આવી રિલિઝ

OTT માધ્યમથી દરેક ગુજરાતી ફિલ્મો નિહાળો

ગુજરાતી ભાષા બહુ જ સમૃધ્ધ છે. અત્યાર સુધી જે કન્ટેટ ગુજરાતી ભાષામાં જોવામાં આવ્યું છે. તેનાથી વધારે આપણી ગુજરાતી ભાષામાં છે. આ ફિલ્મમાં દર્શકોનો સારો સપોર્ટ મળ્યો છે. દર્શકો OTT પ્લેટફોર્મથી પોતાની ગમતી વાતો રજુ કરી શકતા હોવાથી આમને ખબર પડે છે. દર્શકોમાં કેવા પ્રકારની ફિલ્મો જોવા માંગે છે અને OTT માધ્યમથી દરેક ગુજરાતી ફિલ્મો નિહાળી શકો છે.

Last Updated : Feb 12, 2022, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.