ETV Bharat / city

Gujarat University Exams News : વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે પરીક્ષા આપી શકશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓને લઈને ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં (Gujarat University Exams News) વિગતો જાહેર કરવામાં આવશે.

Gujarat University Exams News : વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે પરીક્ષા આપી શકશે
Gujarat University Exams News : વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે પરીક્ષા આપી શકશે
author img

By

Published : Jan 11, 2022, 4:16 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળા સત્રની પરીક્ષા શરુ થવાની હતી. પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો (Gujarat University Exams News ) વિકલ્પ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ આગામી સમયમાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે.

બંને પ્રકારની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની યાદી બનાવાશે

ઓફલાઈન પરીક્ષા એકસાથે લેવી શક્ય નથી

ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતભરના અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે ઓફલાઈન લેવી શક્ય નહોતી. જેથી યુનીવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં ઓફલાઈન પરીક્ષામાં (Gujarat University Offline Exams ) કેન્દ્ર પર આવીને પરીક્ષા (Gujarat University Exams News) આપવાની રહેશે. જયારે ઓનલાઈન પરીક્ષામાં (Gujarat University Online Exams ) વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા આપી શકશે.

ટાઈમ ટેબલ આગામી સમયમાં વિગતવાર જાહેર કરવામાં આવશે

આ પણ વાંચોઃ Ladakh Centre at Gujarat University: બન્ને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી બન્ને જગ્યાએ ભણાવાશે

પરીક્ષા મામલે (Gujarat University Exams News ) પરીક્ષા વિભાગ દ્વારા તૈયારી શરુ કરવામાં આવી છે. વિગતવાર પરીક્ષાનો (Gujarat University Examinations 2022) કાર્યક્રમ યુનિવર્સિટી જાહેર કરશે. જે બાદ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. બાદમાં પરીક્ષા યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat University: ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ડિસ્પેન્સરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.