અમદાવાદઃ ગૌરવ દહીયાના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં ઘણી બધી બાબતો સામે આવી છે.લીનુ સિંઘે જે આક્ષેપો કર્યાં હતાં તે ખોટા સાબિત થયાં છે. લીનુ સિંઘના 2015માં લગ્ન થયાં હતાં. લીનુ સિંઘે અને તેના પતિએ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું જેનો ઉદ્દેશ પૈસા પડાવવાનો હતો.દીકરી પણ લીનુ સિંઘના લગ્ન થયેલ પતિની હતી.
IAS ગૌરવ દહીયા વિરુદ્ધ ષડયંત્રમાં ગુજરાતના અધિકારીઓ પણ સામેલ છેઃ દહીયાના વકીલનો આક્ષેપ - ગુજરાત પોલિસ
IAS ગૌરવ દહીયા અને દિલ્હીની મહિલા લીનુ સિંઘ મામલે ગૌરવ દહીયાના વકીલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ગૌરવ દહીંયાની વિરુદ્ધ ખોટું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું હતું અને ષડયંત્રમાં ગુજરાતના કેટલાક અધિકારીઓ પણ સામેલ છે.
IAS ગૌરવ દહીયા વિરુદ્ધ ષડયંત્રમાં ગુજરાતના અધિકારીઓ પણ સામેલ છેઃ દહીયાના વકીલનો આક્ષેપ